April 1st 2022

પરમપ્રેમની જ્યોત

 Madanmohan Patel - Posts | Facebook
.          પરમપ્રેમની જ્યોત

તાઃ૧/૪/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપા પરમાત્માની શ્રધ્ધાળુ ભક્તોપર,જે પાવનરાહે લઈ જાય
મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહમળતા અનુભવથાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
પરમપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુકૃપાએ સુખ આપી જાય
અદભુતલીલા અવનીપર સમયની છે,જગતમાં નાકોઇથી દુર રહેવાય
પવિત્રરાહે જીવન જીવવાની રાહમળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પાવનકૃપા પ્રભુની શ્રધ્ધાળુભક્તોપર,જ્યાં સમયે ભક્તોથી સેવા કરાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
પવિત્રભક્તોના પરમપ્રેમની જ્યોતપ્રગટી,જે વડતાલધામનું મંદીરકરીજાય
પાવનકૃપા મળશે હ્યુસ્ટનમાં ભક્તોને,જે મંદીરમાં પ્રભુની પુંજાકરી જાય
માનવદેહને પવિત્રકર્મનો સંબંધ છે,એજ ભગવાનની પાવનકૃપા કહેવાય
શ્રધ્ધાભાવનાથી ધુપદીપથી પુંજન કરી,પરમાત્માને વંદનકરીને પુંજાકરાય
....પરમાત્માની પાવનકૃપા મળે જીવનમાં,એ મળેલદેહને સમયસાથે લઈ જાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment