April 28th 2022
. . સમયનો સંબંધ
તાઃ૨૮/૪/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર પાવનકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને સમયે સમજાય
અનેકદેહથી ભારતદેશમાં ભગવાને જન્મલીધો,જે દેશને પવિત્રકરીજાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ છે,જે જીવને દેહ મળતા દેખાય
પવિત્રકૃપા ભગવાનની અવનીપરકહેવાય,એગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પાવનકૃપા એ જીવને સમયે,પવિત્રકર્મ જીવનમાંકરાવીજાય
જગતપર જીવને અનેકદેહનો સંબંધ છે,માનવદેહ પ્રભુની કૃપા કહેવાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
અવનીપર પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જીવનેદેહમળે,સમયેમાનવદેહમળે
મળેલમાનવદેહપર પરમાત્માનીકૃપા,જે દેહને સમયનીસમજણ આપીજાય
જીવનમાં શ્રધ્ધાથી ભક્તિકરતા પ્રભુનીકૃપા,જે દેહને સત્કર્મ કરાવી જાય
પાવનરાહે જીવન જીવતા મળેલમાનવદેહના જીવને,અંતે મુક્તિમળીજાય
....શ્રધ્ધારાખીને ઘરમાંજ ભગવાનની ભક્તિ કરતા,પાવનકૃપા દેહને મળી જાય.
==============================================================
No comments yet.