June 8th 2022
. માતાનોપવિત્ર પ્રેમ
તાઃ૮/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની હિન્દુધર્મમાં,જે મળેલદેહપર કૃપા કરી જાય
ભારતદેશની ધરતીને પવિત્રકરવા,ભગવાન દેવદેવીથી જન્મ લઈજાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય
પરમાત્માની પાવનકૃપાએ મળેલદેહને રાહમળે,જે પવિત્રજીવન કરીજાય
શ્રધ્ધારાખીને દેવ અને દેવીઓની પુંજા કરતા,પવિત્રરાહે જીવન જીવાય
પવિત્રદેહ લીધો અનેક માતાથી,જેમની પુંજાથી પવિત્ર કૃપા મળી જાય
પવિત્રશ્રધ્ધાથી ધુપદીપ કરી પુંજા કરતા,માતાના આશિર્વાદ મળી જાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય.
અનેક પવિત્ર માતાનાદેહથી જન્મ લીધા,દુનીયામાં હિંદુધર્મમાં પુંજા થાય
લક્ષ્મીમાતાની પવિત્રકૃપા મળે,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય
અનેકદેવીઓથી માતાના દેહ લીધા,જેમની ઘરમાંજ શ્રધ્ધાથી પુંજનકરાય
એજ પવિત્રકૃપા જીવનેમળેલ માનવદેહપર,જેઅંતે જીવને મુક્તિઆપીજાય
....જીવને માનવદેહથી ભારતમાં જન્મમળતા,પવિત્રકૃપાએ જીવન જીવી જવાય.
#################################################################