June 27th 2022

. પવિત્રકૃપા પ્રભુની
તાઃ૨૭/૬/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયની સાથે ચાલવા મળેલ માનવદેહને,શ્રધ્ધારાખીને ભક્તિ કરાય
મળે કૃપા સ્વામીનારાયણ ભગવાનની,જ્યાં ધુપદીપ કરીને પુંજાકરાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે જીવને જન્મમરણ આપી જાય
શ્રધ્ધારાખીને ભજન ભક્તિની રાહે ચાલતા,ભગવાનનીકૃપા મળી જાય
જીવનમાં પ્રભુનીકૃપાએ પવિત્રપ્રેરણા મળે,જે નિખાલસપ્રેમ આપીજાય
પવિત્ર પાવનપ્રેમ મળે માનવદેહને,એ ભજનભક્તિની રાહે ઓળખાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
જગતમાં નાકોઇ દેહની તાકાત જીવનમાં,જે મોહમાયાથી છટકી જાય
પ્રભુની પાવનકૃપામળે માનવદેહને,એ ભજનભક્તિની પ્રેરણા કરી જાય
મળે નિખાલસપ્રેમ જીવનમાં,જે દેહને પવિત્રરાહેજ પ્રેમપણ આપીજાય
મળી પ્રેરણા સ્વામીનારાયણ ભગવાનની, એહ્યુસ્ટનમાંજ પ્રેમ મેળવાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
માનવદેહને પાવનરાહમળે જીવનમાં,જ્યં શ્રધ્ધાથી ભગવાનની પુંજાથાય
હિંદુધર્મ એ પવિત્ર ધર્મ જગતમાં,જે ભારતદેશથી પ્રભુનીપુંજા કરવીજાય
સમય સમજીને ચાલતા દેહથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી ગવાય
પાવનકૃપા ભગવાનની માનવદેહપર,જે દેહના જીવને મુક્તિઆપી જાય
....એ હિંદુધર્મથી પ્રભુની પાવનકૃપા,જે ભારતદેશમાં જન્મલઈ પ્રેરણા કરી જાય.
==================================================================
+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++જય સ્વામીનારાયણ+++++
===================================================================