June 7th 2022

ભક્તિની પાવનરાહ

 ભગવાન ભક્તની શ્રધ્ધા જુએ છે, નાત-જાત નહીં… – Gujaratmitra Daily Newspaper
.            ભક્તિની પાવનરાહ

તાઃ ૭/૬/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
અવનીપર જીવને માનવદેહ મળે,એ ભગવાનની અદભુતકૃપા થઈ જાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,જયાં પરમાત્માની પાવનકૃપા થાય
અવનીપર જીવને આગમન વિદાય મળે,જે મળેલદેહથીજ અનુભવ થાય
જીવને પ્રાણી પશુ જાનવર પક્ષીથી દેહ મળે,જે નિરાધાર દેહજ કહેવાય
માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા થાય,એ જીવનમાં સમયને સમજાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે દેહને સમયની સાથે લઈ જાય
કુદરતની પવિત્રકૃપાએ જીવને પેરણામળે.એ જીવનમાં પવિત્રકર્મ કરાવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાનીકૃપામળે,પ્રભુની ભક્તિની પાવનરાહઆપીજાય
જીવને ગતજન્મનાકર્મથી આગમનવિદાયમળે,પ્રભુનીભક્તિથી મુક્તિમળીજાય 
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
અનેક પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલીધો,જે પવિત્રદેશ થઈજાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,એ પ્રભુની પાવનકૃપાકહેવાય 
મળેલમાનવદેહને પ્રભુનીકૃપાએ પાવનરાહ મળે,જે ભક્તિનીરાહ આપી જાય
જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવીને,ભગવાનની પવિત્રભક્તિ કરાય
....મળેલદેહને અવનીપર સમયની સાથે ચાલવા,ભગવાનની પ્રેરણા મળી જાય.
###############################################################


      

 

           

June 6th 2022

અંતરનો પ્રેમ મળે

 શું તમને આ અનુભવો થાય છે? આધ્યાત્મિક પ્રગતિના એ પુરાવા | chitralekha
.           અંતરનો પ્રેમ મળે

તાઃ૬/૬/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પાવનકૃપા પરમાત્માની અવનીપર,મળેલ માનવદેહને કૃપાએ મેળવાય
જીવને સમયે માનવદેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથીજ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
કુદરતની આપવિત્રકૃપા ધરતીપર,જે મળેલદેહને પ્રભુનીભક્તિ આપીજાય
અવનીપર માનવદેહને કર્મનો સંબંધ,જે જીવનમાં પ્રભુનાપ્રેમથી મેળવાય
મળેલદેહને જીવનમાં પવિત્રનિખાલસપ્રેમ મળે,એ પ્રભુકૃપા એ મળીજાય
પવિત્રકૃપાએ અંતરનો પ્રેમમળે,જે પવિત્રપ્રેમાળ દેહથી સમયે મળતોજાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
જગતપર પરમાત્માની કૃપાએજ જીવને દેહમળે,જે સમયેજ સમજાઈ જાય
અનેક નિરાધારદેહનો સંબંધસંગે,માનવદેહ પણ મળે જે જીવનેજ દેખાય
પ્રાણીપશુજાનવરપક્ષી એનિરાધાર છે,માનવદેહ એ પવિત્રકર્મ કરાવીજાય
પરમાત્માની આપવિત્રકૄપા કહેવાય,જયાં પવિત્રપ્રેમાળનો પ્રેમ મળી જાય
....મળેલદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીજ જીવન જીવાય.
###############################################################
June 3rd 2022

અવનીપર આગમન

 News & Views :: મા લક્ષ્મી ઘરે આગમન પહેલા જ આપે છે આ સંકેત, સમજી લેવું કે આવશે અઢળક સંપત્તિ
.           ,અવનીપર આગમન 

તાઃ૩/૬/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર પરમાત્માની પાવનકૃપા,મળેલદેહને કર્મનીરાહ આપી જાય 
સમયને નાપકડાય કોઇથી દેહથી,જે સમયની સાથે ચાલતા જીવાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
અવનીપર જીવને અનેકદેહનો સંબંધ,જીવને આગમનવિદાયથી દખાય
માનવદેહ એ પ્રભુની પાવનકૃપા જીવપર,જે જીવનમાં કર્મ આપીજાય 
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાય
જગતમાં માનવદેહજ પવિત્રદેહ છે,જે દેહને સમયની સાથે લઈ જાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
પરમાત્માએ ભારતદેશમાંજ જન્મ લીધો,જગતમાં એ ભગવાન કહેવાય
મળેલમાનવદેહને જીવનમાં પવિતરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી જગતમાં,જે દેશને પવિત્ર કરી જાય
એજ અદભુતકૃપા પ્રભુની ભારતદેશપર,જે હિંદુધર્મની પવિત્રરાહકહેવાય
....મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપા મળે,એ પવિત્ર જીવન જીવાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
« Previous Page