April 3rd 2024
***
***
. પવિત્રપ્રેમની જ્યોત
તાઃ૩/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી જગતમાં માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપાએ મળી જાય
માનવદેહને જીવનમાં અનેકરાહે કર્મકરાય,નાકદી સમયને છોડીને જીવન જીવાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્ર કૃપાએજ સમયે,જીવને જન્મથી માનવદેહ મળી જાય
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેમળેલ માનવદેહને,જીવનમાં કર્મનોસાથ મળીજાય
મળેલમાનવદેહને જીવનમાંસમયનીસાથેચલાય,જે બાળપણજુવાનીધેડપણથી જીવાય
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે જન્મમરણથી બચાવીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
જગતમાં ભગવાનની પવિત્રપ્રેરણા કર્મનો સંગાથ આપે,જે સમય ઘરમાં પુંજાકરાય
મળે પવિત્રક્રુપા માનવદેહને જે હિંદુધર્મથી મેળવાય,પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
દુનીયામાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં હિંદુધર્મમાં દેવદેવીઓથી જન્મલઈજાય
પવિત્ર અદભુતકૃપાએ પરમાત્માને પ્રેરણાએ,શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી પુંજા કરાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
પવિત્ર હિંદુધર્મમાં ભગવાનના ભક્તોથી,અનેક પવિત્ર મંદીરો દુનીયામાં બનાવાય
શ્રધ્ધાથી ભગવાનની ભક્તિકરતા ભક્તો,દુનીયામાં આવી મંદીરમાં ભક્તિકરીજાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવના મળેલદેહને ભક્તિથી સુખ મળીજાય
માનવદેહને જીવનમાં હિંદુધર્મથી પ્રભુનીપુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિમળીજાય
.....એ પ્રભુની પવિત્ર પાવનકૃપા કહેવાય,જે જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાવી જાય.
######################################################################
No comments yet.