April 16th 2024
#####
#####
પવિત્રકૃપા જીવનાદેહપર
તાઃ૧૬/૪/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં ભગવાનની પવિત્રકૃપા મળે,જે જીવને જન્મથી માનવદેહ મળી જાય
પાવનરાહ મળેલદેહને પ્રભુકૃપાએ મળે,જે જન્મમરણથી આગમન આપી જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
પવિત્રહિંદુ ધર્મથી પ્રેરણા મળે,જેમાં ભગવાન પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય
જીવના મળેલ માનવદેહને ધર્મની પ્રેરણા મળી,જે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિકરાય
જીવને ભગવાનનીકૃપાએ માનવદેહમળે,જે જગતમાં નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમા ભગવાન,પવિત્રદેહથી ભારતદેશમાંજન્મીજાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
દુનીયામાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જેમાં પ્રભુ અનેકદેહથીજન્મી પ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળી માનવદેહને,જે જગતમાં પવિત્ર મંદીરબનાવીજાય
પ્રભુની સેવા માનવદેહને સમયે ઘરમા,ધુપદીપ પ્રગટાવી આરતીકરીને પુંજાકરાય
દુનીયામાં પવિત્ર હિદુમંદીર ભક્તોપર પ્રભુની પ્રેરણા થતા,પવિત્રમંદીર થઈ જાય
.....ભગવાનની અદભુતકૃપા મળે જીવનાદેહને,જે પવિત્રભારતદેશથી પ્રભુનીકૃપા થાય.
####################################################################
No comments yet.