April 20th 2024
	 
		  પવિત્રરાહે ભક્તિ 
તાઃ૨૦/૪/૨૦૨૪              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
પવિત્રઅદભુતકૃપા ભગવાનની માનવદેહને,પવિત્ર ભારતદેશથી શ્રધ્ધાથી મળી જાય
જીવને જન્મથી સમયે માનવદેહ મળે અવનીપર,જે જીવને ગતજન્મનાદેહથીજમળે 
......જીવના મળેલદેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં પવિત્રરાહે પ્રભુની ભક્તિ કરાય.
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવના માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી સમયે પ્રભુનેપુંજાય
જગતમાં ભગવાને જીવના મળેલ માનવદેહને,પવિત્રરાહે ભારતદેશથી પ્રેરણા કરી
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મ લીધા,જે દુનીયામાં જીવપરકૃપાકરીજાય
હિંદુધર્મમાં ભગવાને દેહલીધા જેપવિત્રધર્મથી,જગતમાં જીવને પવિત્રરાહઆપીજાય

અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મલઈ,જીવના મળે માનવદેહને પ્રભુકૃપાએપ્રેરીજાય
માનવદેહને શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,સવારે દીવો કરી પ્રભુનીઆરતીકરાય
ભારતદેશમાં ભગવાનની કૃપાએ પવિત્ર હિંદુમંદીર બનાવી,ભક્તિનીપ્રેરણા કરીજાય
હિંદુધર્મના પવિત્રભક્તોને ભગવાનની કૃપામળતા,અનેક મંદીરો જગતમાં બંધાવાય

######################################################################

	No comments yet.