August 18th 2023
#####
#####
. સમજમળે સમયની
તાઃ૧૮/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રપ્રેરણા મળે પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને સમયનો સાથ મળી જાય
અદભુતકૃપાપ્રભુની અવનીપરકહેવાય,જીવના ગતજન્મનાકર્મથી આગમનઆપીજાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્રકૃપા સુર્યદેવનીકહેવાય,જેમની પવિત્રરાહે અવનીપર સવારસાંજ મળે
જીવનેજન્મથી માનવદેહમળે એપ્રભુનીકૃપા કહેવાય,એજીવનમાં કર્મનોસાથઆપીજાય
જીવને સમયે અવનીપર જન્મથી દેહ મળે,જીવના ગતજન્મનાદેહનાકર્મથી મળીજાય
કુદરતની આ પાવનકૃપાજ મળે માનવદેહને,જ્યાં જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
પવિત્ર પ્રેરણામળે ભગવાનની પવિત્ર ભારતદેશથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય જયાં ભગવાન,અનેકપવિત્રદેહથીજન્મી કૃપાપ્રેરીજાય
જીવને મળેલમાનવદેહને પ્રભુકૃપાએ સમયનીસમજણે,બાળપણજુવાનીઘેડપણ મેળવાય
સમયની સમજનથી જીવનજીવવા,શ્રધ્ધાથીઘરમાં ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....પ્રભુકૃપાએ જીવને માનવદેહ મળે,સમયનો સાથ મળતાજ જીવનમાં કર્મ કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
August 17th 2023
****
*****
. નાઅપેક્ષા મોહમાયાની
તાઃ૧૭/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનામાનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે પ્રભુકૃપાએ,નામોહમાયાની અપેક્ષાકદી રખાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
અવનીપર જીવનેજન્મમરણથી આગમનમળે,એ જીવનાદેહને કર્મનીરાહે જીવાડીજાય
ભગવાનની આપાવનકૃપા છે જીવપર,જે સમયે નિરાધારદેહથી જીવને બચાવી જાય
માનવદેહએ ભગવાનની કૃપાએ મળે,એ જીવને દેહ મળતા જીવનમાં ભક્તિ કરાય
ભગવાનની પવિત્રકૃપામળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,શ્રધ્ધાથી ઘરમાંજ ધુપદીપકરીને પુંજા કરાય
પરમાત્માનીકૃપા પવિત્રભારતદેશથીજમળે,એ હિંદુધર્મથી જીવનાદેહને ભક્તિકરાવીજાય
જીવને પ્રભુકૃપાએ સમયે માનવદેહમળે,જે સમયસાથે ચાલતા પરમાત્માનેવંદનકરીજાય
અદભુતકૃપા ભગવાનની હિંદુધર્મની ભારતદેશથી,જે જીવને જન્મમરણથી બચાવીજાય
....મળેલ માનવદેહને પ્રભુનીકૃપાએ પવિત્રકર્મની રાહ મળે,જે જીવને મુક્તિ આપી જાય.
#######################################################################
August 17th 2023
. ના અપેક્ષા રહે
તાઃ૧૭/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપાએ જીવને,જન્મથી માનવદેહ મળે જે પવિત્રરાહે પ્રેરી જાય
અદભુતકૃપા પરમાત્માની કહેવાય જીવપર,જે નિરાધારદેહથી જીવને બચાવી જાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
જગતમાં જીવને અનેકદેહનો સંબંધ,જે જીવને દેહથી આગમનવિદાયથી અનુભવાય
માનવદેહ એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય,જે મળેલમાનવદેહને સમયનો સાથમળીજાય
જીવને જગતમાં જનમથી નિરાધારદેહુમળે,એ પ્રાણીપશુજાનવરઅનેપશુથીમળી જાય
જન્મથી મળેલ માનવદેહને પ્રભુકૃપાએ જીવનમાં,દેહને સમયનો સાથે પ્રેરણાકરીજાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
અવનીપર જીવને સમયે જન્મથી મળેલ માનવદેહને,બાળપણજુવાનીઘેડપણ મળીજાય
સમયની સાથે ચાલતા પ્રભુકૃપાએ જીવનમાં,નાકોઇ આશાકે અપેક્ષા દેહને અડી જાય
માનવદેહને જીવનમાં થયેકકર્મનો સંબંધ,એ જીવને સમયે જન્મમરણનોસાથ મળીજાય
નાકોઇદેહને તાકાતમળે જગતમાં,ભારતદેશથી પ્રભુનીપ્રેરણામળે જે ભક્તિથીઅનુભવાય
.....જીવનુ અવનીપરનુ આગમન એજપ્રભુકૃપા કહેવાય,જે સમયે જીવને કર્મ કરાવી જાય.
***************************************************************************
August 16th 2023
. પવિત્રરાહમળે સમયથી
તાઃ૧૬/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,જન્મથી અવનીપર માનવદેહ મળે
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,જે થયેલકર્મથી આગમનથાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,એ પ્રભુકૃપાએ માનવતા સચવાય
જીવનમાં સમયનીસાથે ચાલવા પરમાત્માનીકૃપાથી,દેહને સમયસાથે લઈજાય
બાળપણજુવાની અનેસમયે ઘેડપણથી જીવાય,નાજગતમાં કોઇથી દુરરહેવાય
આજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહનેસમયે ભક્તિ આપીજાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે સમયની સાથે જાય
કુદરતની આપવિત્ર પાવનકૃપાજ કહેવાય,એ દેહને જીવનમાં સુખ મળી જાય
જગતમાં સમયને નાકોઇથી પકડાય કે દુર રહેવાય,એ અદભુતલીલા કહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
#####################################################################
August 15th 2023
. સુખદુઃખની રાહ
તાઃ૧૫/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર જન્મથી મળેલદેહને જીવન મળી જાય,એ સમયની સાથે લઈ જાય
આ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે મળેલમાનવદેહને અનેકરાહે લઈજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને સમયે આગમનમળીજાય
આ અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને જીવનમાં સમયનોસાથ મળે,એદેહને બાળપણજુવાનીઅનેઘૅડપણમળે
મળેલદેહને પ્રભુની કૃપા મળે,જે દેહને ભક્તિનીરાહથી જીવનમાં સુખ આપીજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
જીવના મળેલ દેહને સમયનીસાથે ચાલતા,જીવનમા સમયે સુ્ખઅનેદુઃખ મળીજાય
માનવદેહને પ્રભુનીકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જે માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં નિખાલસભાવનાથી કર્મ કરતા દેહને,દુઃખથી બચાવીને સુખ આપી જાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
###################################################################
August 15th 2023
. પવિત્ર આઝાદદીન
તાઃ૧૫/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦
August 14th 2023
. પ્રભુની પવિત્રકૃપાનીરાહ
તાઃ૧૪/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અવનીપર પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની પાવનકૃપા કહેવાય
જીવને સમયેજન્મથી દેહમળે,જે ગતજન્મના મળેલમાનવદેહથી કર્મકરાવી જાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
જીવનાદેહને પાવનરાહની પ્રેરણામળે જીવનમાં,એ પવિત્રભક્તિની રાહે મેળવાય
માનવદેહને અવનીપર જન્મમરણનો સંબંધ કહેવાય,જે થયેલકર્મથી મળતો જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશથી જીવને પ્રભુનીપ્રેરણા મળે,જે પવિત્રકર્મથીજીવાડીજાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથીમળે,જ્યાંપ્રભુજન્મલઈ હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
અનેકપવિત્ર દેવઅનેદેવીઓથી જ્ન્મ લઈ,માનવદેહથી પ્રભુની પવિત્રકૃપા મેળવાય
કુદરતની આપાવનકૃપા હિંદુધર્મથી,જે જીવના મળેલ માનવદેહને સુખ આપીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરી આરતીઉતારાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
######################################################################
August 13th 2023
. નિખાલસ પ્રેમ
તાઃ૧૩/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે દેહને નિખાલસપ્રેમ મળી જાય
આ પવિત્ર પાવનકૃપાની રાહમળે જીવનમાં,જે નાકોઇ અપેક્ષા જીવનમાં અડીજાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવના મળૅલદેહને જન્મમરણથી સમજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મની કૃપામળે,જે પવિત્ર ભારતદેશથી મેળવાય
જગતમાં પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે પવિત્રદેશ કરી જાય
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,જીવન્માં નાકોઇ તકલીફ કે ચીંતા અડી જાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
જીવને જન્મથી જગતમાં અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીદુરરહેવાય
પરમાત્માની પાવનકૃપાએ જન્મથીમાનવદેહમળે,સમયે એ નિરાધારદેહથીબચાવીજાય
જીવને નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાસમયને સમજાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી હિંદુધર્મની,પવિત્રકૃપા એજ શ્રધ્ધાથી ભક્તિકરાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
********************************************************************
August 12th 2023
. અદભુત સમય
તાઃ૧૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનેજન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરધારદેહથી બચાવી જાય
અવનીપર અદભુતકૃપા પરમાત્માની જીવનાદેહને મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણનો સંગાથમળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સમયે,એ પ્રભુનીકૃપાએ જીવન જીવાડી જાય
જગતમાં નાકોઇ દેહથી સમયને છોડાય,કે નાકોઇ દેહથી સમયથીદુર ર્રહીજીવાય
આપવિત્રકૃપા ભગવાનની કહેવાય જગતમાં,એ માનવદેહને સમયસાથે લઈ જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળીજાય
જીવના મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરાય
ભગવાનને હિંદુધર્મથી ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
પવિત્ર શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ પ્રગટાવી,સમયે દીવોપ્રગટાવી પ્રભુની આરતી કરાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
######################################################################
August 11th 2023
*****
*****
માતાનીકૃપા મળે
તાઃ૧૧/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રહિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્ર દેવદેવીઓની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયે,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મથી મળેલદેહને સમજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમને દેવઅનેદેવીઓથી પુંજાય
માનવદેહને સમયનીસાથે ચાલતા,ઘરમાં પ્રભાતે ભગવાનની ધુપદીપથી પુંજાકરાય
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જે મળેલદેહના પરિવારને પવિત્રરાહેલઈજાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જેમાંપ્રત્યક્ષ,દેવઅનેદેવીઓની માળાથીમંત્રજાપકરાય
અનેક પવિત્રદેવીઓથી ભારતમાંજન્મલઈ,ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરતા કૃપાકરીજાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપકરી વંદનકરીને,સમયે પવિત્રમાતાનામંત્રનીમાળા જપાય
પવિત્રકૃપા મળે માતાની માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિકરાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
####################################################################