September 19th 2008

લહેરની મહેંક

 ………… …………….. લહેરની મહેંક

તાઃ૧૮/૯/૨૦૦૮ ……………….પ્રદીપ બ્રહ્મભટ્ટ

લહેર લહેરમાં ફેર છે જગથી તેનો છે મેળ
મળતી લહેરજીવનમાં જે કરે જીવનની કૅર
 …………………………….. …લહેર લહેરમાં ફેર

સદાસ્નેહ વરસ્યાકરે ને વહે સદાજ્યાંપ્રેમ
જીવનમાં જન્નત દીસેને મનમાં મેળા મેળ
શાંન્તિમળતી જીવનેજ્યાં મળેપ્રેમની લ્હેર
ના વ્યાધી મનથી મળે કરે જ્યાં હૈયે હેત 
                                ….લહેર લહેરમાં ફેર

માનવતાની લહેર જ્યાં મળે ભક્તિને સ્નેહ
આનંદઆનંદ ઉભરીરહે ને જીવને મળેમહેર
શીતળ લહેર સ્પંદન કરે અઢળક દે આનંદ
માગેમાનવ વંદનસાથે મળેજીવેલહેરનીમહેર
………………………..  ……..લહેર લહેરમાં ફેર
_______________________________________

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment