November 1st 2012

શ્રી જલારામ ઠક્કર

.                  શ્રી જલારામ ઠક્કર

તાઃ૧/૧૧/૨૦૧૨ (ગુરૂવાર)    પ્રદીપ બ્રહ્મભટ્ટ

જ   જન્મ સાર્થક કરી જગતમાં ભક્તિની જ્યોત પ્રકટાવી.
લા  લાગણી, મોહ માયાનો ત્યાગ કરીને એ જીવન જીવી ગયા.
રા   રામનામની કેડી પકડી ભગવાનને ઝોળી ડંડો મુકી ભગાડ્યા.
મ   મળેલ જન્મ પત્નિ વિરબાઇના સંગે સાર્થક કર્યો.

પ્ર   પ્રભુને પ્રાર્થના કરી જગતના જીવોને ભક્તિ માર્ગ દીધો.
ધા  ધારણ કરેલ દેહ પરમાત્માનેય છોડીને ભાગવુ પડ્યું.
ન   નર્કના દ્વાર બંધ કરી ભક્તિમાર્ગે સ્વર્ગના દ્વાર ખુલ્લા કર્યા.
જી   જીવનમાં શ્રધ્ધા અને વિશ્વાસથી  અન્નદાનની રાહ લીધી.

ઠ    ઠક્કર કુળને જગતમાં ઉજ્વળ બનાવી ગયા.
ક    કરેલ કર્મ એ જ જીવના બંધન છે.
ક    કદીક ભુલથી પણ સત્કર્મ થતાં જીવને  પ્રભુ કૃપા મળે છે.
ર    રધુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતારામ.

********************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment