December 17th 2021

પવિત્રકર્મનો સંગાથ

  Saraswati mata  
.           .પવિત્રકર્મનો સંગાથ

તાઃ૧૭/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવપર પરમાત્માની કૃપા કહેવાય
ગતજન્મના મળેલદેહથી થયેલકર્મથી,અવનીપર આગમન મળતુ જાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
જગતપર પરમાત્માની કૃપાથઈ,જે ભારતદેશમાં અનેકદેહથી જન્મીજાય 
હિંદુધર્મમાં પવિત્રરાહમળે દેહને,જે શ્રધ્ધાથી ધરમાંકરેલપુંજાથી મેળવાય
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને ભક્તિકરતા,મળેલદેહને સુખ મળીજાય
જીવનમાં નાકોઇ આશાકેઅપેક્ષારહે,જે માનવદેહથી પવિત્રરાહે જીવાય
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જ્યાં દેવદેવીઓની કૃપાએ જીવાય
શ્રધ્ધારાખીને પવિત્રકર્મ કરતા મળેલદેહથી,જીવનમાં કલમથી પ્રેરણાથાય
માતા સરસ્વતીની પવિત્રકૃપાએ જીવનમાં,મળેલ દેહના મગજને સચવાય
કલમની પવિત્રરાહ એમાતાનીકૃપા,જે થયેલરચનાથી કલમપ્રેમીઓહરખાય 
....જગતપર નાકોઇ જીવથીદુર રહેવાય,કે નાકોઇ દેહથી જન્મમરણથી છટકાય.
#################################################################