December 7th 2021

પ્રભુનો પવિત્રપ્રેમ

 શું તમે જાણો છો શ્રીકૃષ્ણ નાં ભાભીનું નામ શું હતું? તમારા માંથી ૯૮% લોકો  નહીં જાણતા હોય - Adhuri Lagani
.            પ્રભુનો પવિત્રપ્રેમ

તાઃ૭/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
મળેલ માનવદેહના જીવને કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય. 
જગતપર અનેકદેહથી જીવને જન્મ મળે,ના કોઇ જીવથી કદી છ્ટકાય
પરમકૃપા પરમાત્માનીછે જગતમાં,જે સમયે જીવથી માનવદેહ મેળવાય
શ્રધ્ધારાખીને ધરમાં પુંજા કરતા,હિંદુ ધર્મમાં પ્રભુની જ્યોત પ્રગટી જાય
હિંદુધર્મને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય. 
અદભુત પવિત્રકૃપા જગતપર કરવા,પરમાત્માનુ પવિત્રદેહથી આગમન થાય
માનવદેહને પ્રભુનીકૃપાએ જીવનમાં,સમયને સમજીને ચાલવાની પ્રેરણા થાય 
પરમાત્માની પવિત્ર શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલદેહને જીવનમાં સુખ મળીજાય
નાકોઇઅપેક્ષા કે નાકોઇ આશા જીવનમાં રહે,એ પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળેલ માનવદેહને,જે જીવનમાં સુખ આપી જાય.
################################################################