December 11th 2021

પવિત્રપ્રેમનુ આગમન

 29 જાન્યુઆરીએ છે વસંત પંચમી, જાણો તેના શુભ મુહૂર્ત, પૂજા વિધિ, મહત્વ અને  માન્યતાઓ |
.           .પવિત્રપ્રેમનુ આગમન

તાઃ૧૧/૧૨/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

નિખાલસ ભાવનાથી જીવતા માનવદેહને,નાકોઇજ અપેક્ષા અડી જાય
એજ પરમાત્માની પવિત્રકૃપા મળેલદેહપર,જે પાવનરાહે દેહને લઈજાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
જીવને અવનીપરના આગમનનો સંબંધ,જે સમયે દેહ મળતાજ દેખાય
જીવનેદેહ મળે જે પ્રાણીપશુજાનવરપક્ષી,અને સંગે માનવીથી મેળવાય
મળેલદેહનો સંબંધ ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મ જીવને મળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની જગતમાં,નાકોઇ જીવકેદેહથી દુર રહેવાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
માનવદેહ એ પવિત્રકૃપા ભગવાનની,જે દેહ મળતા સમજણ મળી જાય
પરમાત્માએ આપેલ બુધ્ધિને ભક્તિમાર્ગે લઈ જતા,દેહપર કૃપાથઈ જાય
મળેલદેહને સમયની સાથેચાલતા,પરિવાર મળે જેકુળને આગળ લઈ જાય
કર્મની પવિત્રરાહ મળે જીવનમાં,જે દેહને પ્રભુની પવિત્રભક્તિ મળી જાય
.....જગતમાં અદભુતલીલા ભગવાનનીછે,એ જીવને મળેલદેહપર કૃપા કરી જાય.
****************************************************************