December 20th 2021

માતા પાર્વતીપતિ

 જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ,  જાણો પછી શું થયું. | Dharmik Topic
.            .માતા પાર્વતીપતિ

તાઃ૨૦/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પરમ પવિત્રકૃપાળુ ભગવાન શ્રીમહાદેવ,માતા પાર્વતીના પતિદેવથીય પુંજાય
ૐ નમઃ શિવાયના મંત્રથી ધુપદીપ કરીને,શિવલીંગપર દુધની અર્ચના કરાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
સોમવારને હિંદુધર્મમાં પવિત્ર કર્યો છે,જે શ્રધ્ધાથી ભોલેનાથ પણ કહેવાય
ભક્તિકરતા બમબમભોલે મહાદેવથી પુંજાય,સંગે માતાપાર્વતીની કૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રગંગાનદી જટાથી વહાવીજાય,જે જીવને મુક્તિઆપી જાય
રાજાહિમાલયની વ્હાલીપુત્રી પાર્વતી છે,એ શંકરભગવાનની પત્નિથઈ જાય
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
ભારતની ધરતીને ભગવાનેજ પવિત્રકરીછે,જે અનેકદેહથી પ્રભુજન્મ લઈજાય
જગતમાં હિંદુધર્મને પવિત્રધર્મ કર્યો પરમાત્માએ,એ પ્રભુનીપવિત્રકૃપા કહેવાય
પરમાત્માની કૃપા જે જીવને અવનીપર,માનવદેહ મળતા પવિત્રકર્મથીજીવાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જે જીવને અંતે મુક્તિઆપીજાય 
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
પાર્વતીમાતાને પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,કૃપાએ પવિત્રપરિવાર જન્મી જાય 
પવિત્રસંતાન શ્રીગણેશ જન્મ્યા,જે જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય
બીજાસંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા,અને ત્રીજુ સંતાન દીકરી અશોકસુંદરી થાય
શ્રીગણેશની પત્ની રીધ્ધીઅનેસિધ્ધી થાય,અને સંતાન શુભ અને લાભકહેવાય 
....પરમશક્તિશાળી પરમાત્માનો એદેહ છે,જે ભારતમાં જન્મલઈ ગંગા વહાવી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment