December 6th 2023
૦૦૦૦૦
૦૦૦૦૦
. કૃપાળુ માતા
તાઃ૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં મળેલ માનવદેહને પ્રભુકૃપા કહેવાય,જે દેહને સમયસાથે લઈ જવાય
જીવનમાં સમયેપવિત્રકૃપા મળે પરમાત્માની,જેમની શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે જીવને મળેલદેહને,શ્રધ્ધાથી પવિત્રજીવન જીવાડીજાય
જીવના માનવદેહને ભગવાનની પ્રેરણામળે,જે દેહને ભક્તિની પ્રેરણાથી અનુભવાય
પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા છે હિંદુધર્મમાં,જેમની શ્રધ્ધાથી ધુપદીપકરીને પુંજન કરાય
ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી વંદન કરતા,એ માનવદેહપર ધનની કૃપા કરી જાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
અનેક પવિત્રદેહથી પ્રભુ ભારતદેશમાં જન્મી જાય,જે દુનીયામા પવિત્રદેશ થઈ જાય
હિંદુધર્મના પવિત્રમંદીર દુનીયામા થઈ જાય,જ્યાં માનવદેહથી ભગવાનનીપુંજા કરાય
શ્રી વિષ્ણુ ભગવાનની પવિત્રપ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી પત્નિલક્ષ્મીજીની પુંજા કરાય
મળેલ માનવદેહને લક્ષ્મીમાતાની કૃપાએ,જીવનમાં ધનનીકૃપામળે જે સુખી કરીજાય
.....ભારતદેશમાં અનેકપવિત્રદેહથી ભગવાન,માનવદેહથી જન્મીજાય એપ્રભુકૃપા કહેવાય.
#####################################################################