December 16th 2023
*****
****
. આરાસુરથી પધારો
તાઃ૧૬/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર કૃપાળુ માતાઅંબાજીને પ્રાર્થના કરીએ,સમયે આરાસુરથી પધારી જાય
શ્રધ્ધા રાખીને ઘરમાં માતાને ધુપદીપથી વંદનકરી,પવિત્રપ્રેમથી પ્રેરણા કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
ભારતદેશના પવિત્ર ગુજરાતમાં દેવઅનેદેવીઓથી,પ્રભુકૃપાએ જન્મ લઈ જાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જેમાં ભગવાન,માનવદેહને જીવનમાં પ્રેરણા કરીજાય
પવિત્રમાતા અંબાજી ગુજરાતના આરાસુર ગામમાંજ,જન્મ લઈને પધારી જાય
મળેલ માનવદેહને ઘરમાં સમયે,જય અંબે માતાના નામથી માળા પણ કરાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
જીવના મળેલ માનવદેહને સમયની સાથે ચલાય,નાકોઇથી ઉંમરથીદુર રહેવાય
પવિત્રમાતાના નામથી પુંજન કરાય,સમયે દેવને ધુપદીપથી વંદન કરીને પુંજાય
આરાસુરથી પધારો અંબે માતા અમારા જીવનમાં,પવિત્રકૃપાએ સુખ મળીજાય
આંગણે આવી ઘરમા પધારી કૃપા મળે માતાની,જીવનમાં નાઅપેક્ષા અડીજાય
.....પવિત્ર હિંદુધર્મનામાતા અંબાજીને પુંજાકરી,શ્રી અંબે શરણં મમથી પ્રાર્થના કરાય.
####################################################################
No comments yet.