December 17th 2023
#####
#####
. કૃપાળુ દુર્ગામાતાજી
તાઃ૧૭/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માતાની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
દુર્ગામાતાની પવિત્રકૃપા મળે જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાડીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
હિંદુધર્મનીપવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને,એ જીવનાદેહનેઅનુભવાય
જીવને પ્રભુનીકૃપાએ જન્મથી માનવદેહમળે,જેદેહથી શ્રધ્ધાથી ભક્તિથાય
જગતમાં પવિત્ર ભારતદેશ કહેવાય,જ્યાં પ્રભુ દેવદેવીથી જન્મ લઈ જાય
હિંદુધર્મમાં અનેકદેહથી પ્રભુ જન્મી જાય,જે ભારતદેશને પવિત્ર કરીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
શ્રધ્ધાથી હિંદુધર્મમાં ઘરમાં ધુપદીપ કરી,ભગવાનની આરતી પુંજા કરાય
અનેકપવિત્રદેહથી ભારતમાં જન્મ્યા,જે માનવદેહને પવિત્રપ્રેરણા કરીજાય
પવિત્રદુર્ગામાતાને ઘરમાંપુંજાકરી,ૐ હ્રી દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથીવંદનથાય
માતાની પવિત્રકૃપામળે માનવદેહને,જે જીવના મળેલદેહને મુક્તિમળીજાય
....ઘરમાં ધુપદીપ પ્રગટાવી માતાનીઆરતી કરતા,એ ભક્તિથી સુખ આપી જાય.
****************************************************************