December 20th 2023
*****
*****
કૃપાળુ માતા લક્ષ્મી
તાઃ૨૦/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા દેવઅનેદેવીઓની ભારતદેશથી,જે જીવના મળેલદેહને સુખઆપીજાય
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનં છે,જે પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
જન્મ મળેલ દેહને ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં દેહથી શ્રધ્ધાથી ભક્તિ કરાય
જગતમાં પવિત્રદેશ ભગવાનેકર્યો,જ્યાં પ્રભુઅનેકપવિત્રદેહથી દેવદેવીથીજન્મીજાય
ભારતદેશમાં જન્મથી જીવને માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતમાં પવિત્રભારતદેશ પ્રભુ જન્મલઈકરીજાય,જે માનવદેહને ભક્તિ આપીજાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
ભારતદેશને ભગવાને પવિત્રદેશ કર્યો,ના બીજાકોઇ દેશમાં પવિત્રદેહથી જન્મીજાય
હિંદુધર્મ જ પવિત્રધર્મ છે જેમાં જન્મથી,માનવદેહને સમયે સુખ શાંંતિથીજ જીવાય
સમયે માનવદેહથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,આરતી કરતા લક્ષ્મીમાતાની કૃપાથાય
ધનવૈભવની પવિત્રકૃપા લક્ષ્મીમાતાની થાય,સંગે વિષ્ણુ ભગવાનની પણ પુંજાકરાય
....જીવને સમયે માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પવિત્રકૃપાએ સમજીને જીવી જાય.
######################################################################
No comments yet.