December 23rd 2023
*****
*****
. સાથમળે સમયનો
ત્તાઃ૨૩/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની ભારતદેશમાં,જે જીવના મળેલ માનવદેહને અનુભવાય
જીવનામળેલદેહને સમયનીસાથે ચાલવા,ભગવાનનીપવિત્રપ્રેરણા એકૃપાકહેવાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
અદભુતલીલા અવનીપર પ્રભુની કહેવાય,એમળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
જીવને જગતમાં જન્મમરણનો સંબંધ મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
મળેલ માનવદેહને જન્મ મળતા ઉંમર મળી જાય,જે દેહનેસમયનીસાથેલઈજાય
જીવને મળેલદેહને અવનીપર સમયનીસાથેજ ચલાય,જે તકલીફથી બચાવીજાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
જગતમાં સુર્યદેવનીકૃપાએ જીવનમાં,તેમના આગમનથી સવારઅનેસાંજમળીજાય
સુર્યદેવની પવિત્રકૃપામળે જીવનાદેહને,જેમળેલદેહને જીવનમાંસમયસાથે લઈજાય
જીવના મળેલમાનવદેહને ભગવાનનીકૃપાએ,દેહને પવિત્રરાહે જીવનજીવાડી જાય
આપવિત્રકૃપા પભુનીકહેવાય,જે પવિત્રભારતદેશથી જગતમાંહીંદુધર્મથીપ્રસરીજાય
.....સમયે જીવને માનવદેહ મળે એકૃપાકહેવાય,જે નિરાધાર દેહથી બચાવી જાય.
####################################################################
No comments yet.