March 1st 2024
****
****
. પવિત્ર સમયનોસાથ
તાઃ૧/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે ભગવાનની જીવના મળેલ માનવદેહને,જે સમયસાથે જીવાડી જાય
મળેલદેહને જીવનમાં નાઆશા અપેક્ષા અડી જાય,પવિત્રરાહે કર્મનીકેડીને સચવાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જીવને અવનીપર સમયે જન્મથી માનવદેહમળે,જે ગતજન્મનાદેહના કર્મથીમેળવાય
જન્મથીમળે માનવદેહને સમયનીસાથે ચલાય,પ્રભુની પવિત્રપ્રેરણાએ શ્રધ્ધાથીજીવાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનાદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ભક્તિરાહ આપીજાય
માનવદેહને જીવનમાં ઘરમાં ભગવાનની પુંજા કરાય,જે દેહને પવિત્રસુખ આપીજાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળેભારતદેશથી,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મીજાય
પવિત્ર ભારતદેશમાં ભગવાન જન્મીને,માનવદેહનેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથી જન્મી જાય
હિંદુધર્મમાં ભક્તિની પવિતરાહ મળી માનવદેહને,સમયે ઘરમા પ્રભુની આરતીકરાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
જીવને અવનીપર સમયે જન્મથી આગમન મળે,ના કોઇજ જીવથી કદી દુર રહેવાય
ભગવાનની પવિત્રકૃપાએ જગતમાં હિંદુધર્મનામંદીર,પવિત્રભક્તો શ્રધ્ધાથીબનાવી જાય
સમયે મંદીરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી વંદન કરીને,ભગવાનની આરતી ઉતારાય
પવિત્રરાહે જીવનમાં ભગવાનની ઘરમાં પુંજા કરતા,પ્રભુનીકૃપા પરિવારને મળી જાય
....આ અદભુતકૃપા અવનીપર પરમાત્માની કહેવાય,એ પવિત્રકૃપાએ કર્મ કરાવી જાય.
######################################################################
No comments yet.