August 2nd 2023
. સમજી ચાલજો
તાઃ૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રઅદભુતકૃપા પરમાત્માની જગતમાં,જે જીવના મળેલદેહને સમયે સમજાય
પાવનરાહની પ્રેરણા મળે ભગવાનની,જે પવિત્ર ભારતદેશથી પ્ર્ભુનીકૃપા થાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
જીવને અવનીપર સમયે જન્મમરણથી પ્રેરણા મળે,એ ભગવાનની કૃપાએ મળે
મળેલ માનવદેહને કર્મનો સંબંધ મળે,પ્રભુકૃપાએ સમય સમજીને ચલાવી જાય
કુદરતની આપવિત્રલીલાકહેવાય,જે મળેલમાનવદેહએ પવિત્રરાહે પ્રેરણાકરીજાય
પવિત્ર હિંદુધર્મની પ્રેરણામળે ભગવાનની,એ ભારતદેશમાં પ્રભુસમયે જન્મીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
પ્રભુનીપવિત્રકૃપાએ જીવને જન્મથીમાનવદેહમળે,એ નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહને સમયે જીવનમાં કર્મનોજ સંબંધ,જે જીવને જન્મમરણનો સાથ મળે
જીવનમાં હિંદુધર્મની પ્રેરણા મળે દેહને,એ સમયે શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય
પરમાત્માના પવિત્રદેહની જીવનમાં પુંજા કરાય,જે દેહનાજીવને મુક્તિઆપીજાય
.....જગતમાં જીવને માનવદેહ મળતા,પવિત્રકર્મની રાહ પ્રભુકૃપાએજ મળતી જાય.
#################################################################
August 2nd 2023
. વંદન પરમાત્માને
તાઃ૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં મળે,જે હિંદુધર્મની પવિત્રરાહે જીવન જીવાય
અનેક પવિત્રદેહથી ભગવાન ભારતદેશમાં,પવિત્રદેહથી જન્મલઈને પધારીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
જીવનેઅવનીપર જન્મથી માનવદેહમળે,એ જીવનમાં અનેકપવિત્રરાહે પ્રેરીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,પરમાત્માની પવિત્રકૃપાએ જીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપાએ હિંદુધર્મમાં,અનેકપવિત્રદેહથી બહારતમાં જન્મી જાય
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જગતમાં,જે મળેલદેહના જીવને મુક્તિ આપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
પવિત્રપ્રેરણા મળી માનવદેહને ભારતદેશથી,એ જગતમાં હિંદુમંદીર કરાવીજાય
ભગવાનની પ્રેરણાએ માનવદેહથી,ઘરમાં ભગવાનનુ મદીર બનાવીને પુંજાકરાય
ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી માળાકરી,સમયે દીવો પ્રગટાવી આરતીકરાય
ભગવાનનીપવિત્રકૃપા જીવના મળેલદેહનેસમજાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
....પરમાત્માનીપુંજા એપ્રેરણા ભગવાનની,જે માનવદેહને જીવનમાં પવિત્રરાહે લઈ જાય.
*********************************************************************
August 2nd 2023
. ભગવાનનીજ કૃપા
તાઃ૨/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપા મળે દેહને,જે જીવનમાં ભગવાનની કૃપા કહેવાય
મળેલદેહમાં જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,પ્રભુની પાવનકૃપા મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પરમાત્માએ અનેકપવિત્રદેહથી જન્મલીધા,જે ભારતદેશને પવિત્ર કરીજાય
જીવને જન્મથી માનવદેહ મળે,એ જીવનમાં પ્રભુકૃપાએ કર્મ કરાવી જાય
અનેકદેહનો સંબંધ જીવનેજન્મથી,માનવદેહએ નિરાધારદેહથી બચાવીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથીમળે,એજ નિરાધારદેહ કહેવાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપરકહેવાય,જે દેહનેજીવનમાંસુખ આપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકર્મથી,ના કોઇજ જીવથી દુર રહેવાય
માનવદેહ એ ભગવાનનીકૃપાએ મળે,જે ભારતદેશથી હિંદુધર્મથી પ્રેરી જાય
જગતમાં હિંદુધર્મએ પવિત્ર ધર્મ છે,જેમાં શ્રધ્ધાથીજ ભગવાનની પુંજા કરાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
પવિત્રપ્રેરણા પરમાત્માની હિંદુધર્મથી મળે,જે માનવદેહથી ઘરમાં ભક્તિ થાય
ઘરમાં સમયેધુપદીપપ્રગટાવી પ્રભુનેવંદનકરી,આરતીકરીને પ્રભુનીમાળા જપાય
પ્રભુનીકૃપાએ માનવદેહને ભક્તિરાહમળે,જે જીવને જન્મમરણથી બચાવીજાય
પવિત્રલીલા પ્રભુનીઅવનીપર,એ પ્રભુએ ભારતદેશમાં લીધેલ દેહથી મળીજાય
....જીવનમાં સમય સમજીને વંદન કરતા,ઘરમાંજ પ્રભુની પ્રેરણાજ મળી જાય.
###############################################################
August 1st 2023
***
***
. સમયની સમજણ
તાઃ૧/૮/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં નાકોઇ દેહથી કદીસમયને પકડાય,પ્રભુનીકૃપાએ સમજીને જીવાય
જીવને ભગવાનની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે કર્મકરાવી જીવાડીજાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
અવનીપર જીવનામળેલદેહને સમયનીસાથે ચાલતા,હિંદુધર્મની પ્રેરણામળી જાય
પવિત્રતહેવાર સમયેમળે જેશ્રાવણમાસ કહેવાય,એમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાકરાય
માનવદેહને જીવનમાં સમયનો સંગાથમળે,જે પરિવારમાં પવિત્રપ્રેમ મળી જાય
ભગવાનની પવિત્રકૃપાથી દેહને,સમયની સમજણનો સાથ મળતા સુખમળીજાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
જગતમાં પવિત્રહિંદુધર્મની પ્રેરણા ભારતદેશથીમળે,એ ભગવાનનીકૃપાએ સમજાય
ભગવાને ભારતમાં અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે પવિત્રભક્તિરાહ આપીજાય
મળેલદેહને જીવનમાં ઘરમાંભગવાનની,ધુપદીપપ્રગટાવી વંદનકરી આરતીઉતારાય
મળે પ્રભુકૃપાએ સમયનો સંગાથ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા કદી અડી જાય
....આ અદભુતકૃપા ભગવાનની જગતપર કહેવાય,એ શ્રધ્ધાથી જીવતાદેહને મળતી જાય.
####################################################################
July 31st 2023
#####
#####
. પવિત્ર હિંદુધર્મ
તાઃ૩૧/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતંમાં પવિત્રહિદુધર્મ ભારતદેશથી પ્રસરીજાય,જે મળેલદેહપર પ્રભુનીકૃપા મળી જાય
પરમાત્માએ જન્મથી પવિત્રદેહ લીધા ભારતદેશમાં,એ પવિત્ર ભક્તિની પ્રેરણા કરીજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
ભગવાનની પવિત્રકૃપા મળે ભારતદેશમાં,જ્યાં સમયે જીવનેજન્મથી માનવદેહ મળીજાય
કુદરતની આ પવિત્રરાહે જીવન જીવતા માનવદેહને,જીવનમાં પવિત્રકર્મનીરાહ મેળવાય
દરવર્ષે પવિત્ર શ્રાવણમાસ મળૅ ઍ પ્રભુનીકૃપા કહેવાય,જે દેહને શ્રધ્ધાથી જીવાડી જાય
શ્રાવણમાસના દરેક સોમવારે પવિત્ર શંકર ભગવાનને,શિવલીંગપર દુધ અર્ચનાથી પુંજાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
શ્રધ્ધાથી પવિત્રદીવસે ભોલેનાથની પુંજા કરી,માતા પાર્વતીને આરતીકરીનેજ વંદન કરાય
હિંદુધર્મમાં પરમાત્માએ લીધેલદેહનીજ સમયે પુંજા કરાય,જે માનવદેહને સુખ આપી જાય
જીવને અવનીપર સમયે પ્રભુનીપ્રેરણાએ જન્મથીદેહ મળે,એ દેહને સમયે કર્મ કરાવીજાય
મળેલદેહને ભગવાનની પ્રેરણાએ હિંદુધર્મની રાહ મળે,જે સમયે જીવને મુક્તિ મળી જાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
જીવને જન્મથીમળે માનવદેહ એ પ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણા મળે જીવને જે ભારતદેશમાં,જીવને જન્મથી માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સાથમળે,જે સમયેજ શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાવી જાય
હિંદુધર્મ એપવિત્રધર્મ છે જગતમાં એપવિત્રરાહે પ્રેરણાકરે,એ ઘરમાં ધુપદીપકરીપુંજાકરાય
....હિંદુધર્મમાં શ્રાવણમાસ એપવિત્રમાસ છે,જેમાં શંકરભગવાનની દુધઅર્ચના કરી પુંજા કરાય.
=============================================================================
*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****ૐ નમઃ શિવાય*****
==============================================================================
July 30th 2023
. માબાપનોપ્રેમ
તાઃ૩૦/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રરાહે જીવનં જીવવાની પ્રેરણા મળે,માબાપની એપવિત્રકૃપા કહેવાય
માબાપના પવિત્રપ્રેમથી સંતાનજન્મથી આવીજાય,એ પ્રભુનીકૃપા મેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
જગતમાં પરમાત્માનીપાવનકૃપા,જે મળેલમાનવદેહને જીવનમાંપ્રેરણાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંગાથ,એદેહને જીવનમાં અનેકરાહેજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથીઘ્રરમાં ભગવાનનીપુંજાકરાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
માબાપના પવિત્ર આશિર્વાદથી સંતાનને,જીવનમાં કર્મની પ્રેરણા મળતીજાય
જગતમાં નાકોઇથી સમયને પકડાય,કે નાકોઈથી દુર રહેવાય ઍકૃપા કહેવાય
જીવને જન્મથી દેહમળે એપ્રભુકૃપાકહેવાય,જે મળેલદેહને કર્મથી જીવનજીવાય
જીવને જગતમાં માબાપનીકૃપાએ જન્મથી દેહમળે,જે આશિર્વાદથીજમેળવાય
....અવનીપર જીવને ગતજન્મના થયેલ કર્મથીજ,સંતાનથી આગમન મળી જાય.
$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$$
July 30th 2023
**
**
. પ્રભુની પ્રેરણામળે
તાઃ૩૦/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપામળે માતા સરસ્વતીની મળેલદેહને,જે કલમની પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રપ્રેરણા મળે માતાની,એ રચનાની પવિત્ર પ્રેરણા દેહનેઆપીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય.
માતા સરસ્વતી હિંદુધર્મમાં કલમની પવિત્રમાતા કહેવાય,એ શ્રધ્ધાળુને પ્રેરીજાય
કલમનીરાહ મળે જન્મથી મળેલદેહને,જે ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવનમાં માતાની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય,એ કલમપ્રેમીઓને પ્રેરી જાય
મળેલદેહને માતાનીકૃપામળે જેકલમપ્રેમીઓને,સાહિત્યસરીતાનીપ્રેરણા મળતીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય.
જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા ભારતદેશમાં,જેમને કલમપ્રેમીમાતાથી ઓળખાય
માતા સરસ્વતી એકલમ અને કલાની પ્રેરણા કરે,જે દેહના મગજનેખુશ કરીજાય
મળેલ માનવદેહને માતાનીકૃપા મળે,જે કલમથી અનેક પવિત્ર રચનાઓ થઈજાય
જીવનમાં નાઅપેક્ષારહે કલમપ્રેમીને,એ માતાના પવિત્ર આશિર્વાદ દેહને મળીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય.
####################################################################
July 29th 2023
. પ્રેમની પાવનરાહ
તાઃ૨૯/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અદભુતકૃપા પરંમાત્માની અવનીપર,જે જન્મથી મળેલદેહને અનુભવ આપીજાય
નાલાગણી માગણીની અપેક્ષારહે જીવનમાં,જે પરમાત્માથી પાવનરાહે લઈજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
પાવનકૄપા પરમાત્માની મળે મળેલદેહને,જે દેહને પ્રેમની પાવનરાહે લઈ જાય
સમયનીરાહે ચાલતા માનવદેહને ભગવાનની,પવિત્રકૃપાએ દેહનેસુખ મળીજાય
જીવને જન્મથી મળેલદેહને સમયની સાથે ચાલવા.પ્રભુકૃપાએ પાવનરાહ મળે
જીવનમાં કર્મનો સંબંધ જીવના દેહને,જે શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરાવૉ જાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહનૅ.જ્યાં સમયે ધરમા ધુપદીપકરીપુંજાકરાય
હિંદુધર્મની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને શ્રધ્ધાથી કર્મનીરાહમળૅ,એ પવિત્રદેવદેવીઓની પુંજા ક્રરાય
અનેકપવિત્રદેહથી ભગવાનને ભારતદેશથીકૃપાકરી,સમયે જીવનેમુક્તિઆપીજાય
.....જીવને જન્મથી ગતજન્મના દેહનાકર્મથી,આગમન આપી જાય એ કૃપા કહેવાય.
********************************************************************
July 28th 2023
. પવિત્રપ્રેમની પાવનરાહ
તાઃ૨૮/૭/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની ભક્તિ કરાય
જીવનામળેલદેહને શ્રધ્ધાથી ભગવાનનીપુંજાકરતા,પ્રભુનીકૃપાએ પવિત્રરાહેજીવાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રકૃપા પરમાત્માનીમળે ભારતદેશથી,જ્યાં પરમાત્મા પવિત્રદેહથી જન્મીજાય
અવનીપર જીવનેજન્મમરણથી આગમનવિદાયમળે,જે સમયસાથે જીવનેલઈ જાય
મળેલદેહને જીવનમાં પવિત્રરાહમળે જ્યાં શ્રધ્ધાથી,ભગવાનની ઘરમાં પુંજા કરાય
પવિત્રશ્રધ્ધાથી દેવ અને દેવીઓની પુંજાકરતા,જીવનાદેહપર પવિત્રકૃપા મળીજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
પવિત્રદેહ પરમાત્માએ ભારતદેશમાં લીધા,જેમની શ્રધ્ધાથી ધુપ્દીપથી પુંજા કરાય
ભગવાને પવિત્રદેહથી જન્મલઈ શ્રધ્ધાળુભક્તોપર,કૃપાથતા જીવને મુક્તિમળીજાય
પ્રભુની નિખાલસ ભાવનાથીજ ભક્તિ કરતા,જીવનમાં નાઆશાઅપેક્ષા અડીજાય
પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં સુખ આપી જાય,પ્રભુનીકૃપા પવિત્રરાહેલઈજાય
.....જીવનમાં સમયનીસાથે જીવવાની પ્રેરણામળે,એ જીવનમાં પવિત્રકૃપા મળી જાય.
######################################################################
July 28th 2023
. પવિત્ર સુર્યદેવ
તાઃ૨૮/૭/૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યદેવ કહેવાય,જે જગતમાં સવારસાંજથી જીવને પેરી જાય
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનનો દેહ છે,જેમને જગતમાં સુર્યદેવથી પુંજાવિધીકરાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
અવનીપર જીવના દેહનેકર્મનો સંબંધ,જે જીવને જગતપર આગમનવિદાય આપીજાય
જગતમાં સુર્યદેવના દર્શનથી સવાર મળી જાય,જે અવનીપરનાદેહને કર્મ કરાવીજાય
મળેલદેહને સવાર અને સાંજથી સુર્યદેવની પ્રેરણા મળે,જે દેહને કર્મથી અનુભવથાય
જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણામળે,ના કોઇદેહને નિરાધારદેહથી ઓળખાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જે પવિત્ર ભારતદેશથી જીવને પ્રેરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદેશમાં,જે ભકિતરાહે જીવનજીવાડીજાય
પ્રત્યક્ષ પરમાત્માનોદેહ એ પવિત્ર સુર્યદેવ કહેવાય,જેમની સવારઅનેસાંજે પુંજા કરાય
પવિત્રકૃપાળુ દેવછે જેજગતમાં જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
======================================================================