July 30th 2023

પ્રભુની પ્રેરણામળે

 **વસંત પંચમીનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે ? આપણે દેવી સરસ્વતીની પૂજા શા માટે કરીએ છીએ? - GSTV** 
.           પ્રભુની પ્રેરણામળે

તાઃ૩૦/૭/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
પવિત્રકૃપામળે માતા સરસ્વતીની મળેલદેહને,જે કલમની પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રપ્રેરણા મળે માતાની,એ રચનાની પવિત્ર પ્રેરણા દેહનેઆપીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય. 
માતા સરસ્વતી હિંદુધર્મમાં કલમની પવિત્રમાતા કહેવાય,એ શ્રધ્ધાળુને પ્રેરીજાય
કલમનીરાહ મળે જન્મથી મળેલદેહને,જે ભગવાનની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવનમાં માતાની પવિત્રપ્રેરણાએ કલમને પકડાય,એ કલમપ્રેમીઓને પ્રેરી જાય
મળેલદેહને માતાનીકૃપામળે જેકલમપ્રેમીઓને,સાહિત્યસરીતાનીપ્રેરણા મળતીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય. 
જગતમાં હિંદુધર્મમાં પવિત્રમાતા ભારતદેશમાં,જેમને કલમપ્રેમીમાતાથી ઓળખાય 
માતા સરસ્વતી એકલમ અને કલાની પ્રેરણા કરે,જે દેહના મગજનેખુશ કરીજાય
મળેલ માનવદેહને માતાનીકૃપા મળે,જે કલમથી અનેક પવિત્ર રચનાઓ થઈજાય
જીવનમાં નાઅપેક્ષારહે કલમપ્રેમીને,એ માતાના પવિત્ર આશિર્વાદ દેહને મળીજાય
.....જગતમાં પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળી જાય,જે જીવનમાં કર્મ કરાવી જાય. 
####################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment