July 28th 2023

પવિત્ર સુર્યદેવ

     
.            પવિત્ર સુર્યદેવ

તાઃ૨૮/૭/૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યદેવ કહેવાય,જે જગતમાં સવારસાંજથી જીવને પેરી જાય  
અદભુતકૃપાળુ પવિત્ર ભગવાનનો દેહ છે,જેમને જગતમાં સુર્યદેવથી પુંજાવિધીકરાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
અવનીપર જીવના દેહનેકર્મનો સંબંધ,જે જીવને જગતપર આગમનવિદાય આપીજાય
જગતમાં સુર્યદેવના દર્શનથી સવાર મળી જાય,જે અવનીપરનાદેહને કર્મ કરાવીજાય
મળેલદેહને સવાર અને સાંજથી સુર્યદેવની પ્રેરણા મળે,જે દેહને કર્મથી અનુભવથાય
જીવને જન્મથી મળેલદેહને પવિત્રપ્રેરણામળે,ના કોઇદેહને નિરાધારદેહથી ઓળખાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા હિંદુધર્મથી મળે,જે પવિત્ર ભારતદેશથી જીવને પ્રેરી જાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતદેશમાં,જે ભકિતરાહે જીવનજીવાડીજાય
પ્રત્યક્ષ પરમાત્માનોદેહ એ પવિત્ર સુર્યદેવ કહેવાય,જેમની સવારઅનેસાંજે પુંજા કરાય
પવિત્રકૃપાળુ દેવછે જેજગતમાં જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રરાહે પ્રેરણાકરીજાય
.....એ જગતમાં પ્રત્યક્ષદેવ કહેવાય,જેમને શ્રધ્ધાથી ૐ હ્રી સુર્યાય નમઃથી વંદન કરાય.
======================================================================

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment