February 22nd 2021

નિર્મળ જ્યોત

આરોગ્ય - શક્તિ અને ભક્તિનો પર્વોત્સવ એટલે નવરાત્રી - ડો. ઉમાકાંત જે. જોષી | dhrmalok magazine navratri festival 21092017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper - ગુજરાતી ...

.            નિર્મળ જ્યોત                

તાઃ૨૨/૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે મળેલ માનવદેહને,એ પરમાત્માની કૃપા કહેવાય
જીવને અનેકકર્મની પ્રેરણા થાય,જે દેહને પાવનરાહ આપી જાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્રકર્મની રાહમળે દેહને,જે પરમાત્માની પાવનકૃપા આપી જાય
અદભુતલીલા કુદરતની થાય,જે જીવને મળેલદેહથી સમયે સમજાય
પાવનકૃપાએ દેહને રાહ મળે,જે જીવને પવિત્ર ભક્તિરાહ મેળવાય
મળેલદેહને પરમાત્માની કૃપામળે,ત્યાં પવિત્ર નિખાલસ ભક્તિ થાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય
પવિત્ર કૃપા માતાની મળે દેહને,એ જીવનમાં પાવનકર્મ કરાવી જાય
અનેકદેહ લીધા માતાએ ભારતદેશમાં,જે પવિત્ર ધરતી જગતમાં થાય
જીવને મળે માનવદેહ અવનીપર,એ ગત જન્મે થયેલ કર્મથી મેળવાય
પવિત્રકર્મની રાહ મળે મળેલ દેહને,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
...એ પ્રેમની નિર્મળજ્યોત પ્રગટાવી જાય,જે દેહને સુખનોસાગર આપી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment