December 25th 2021
	 
		  .            .જય દુર્ગામાતા
તાઃ૨૮/૧૦/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
પરમાત્માની પવિત્રકૃપાએ ભારતદેશમાં,હિંદુધર્મમાં અનેકદેહથી જન્મલઈ જાય
જગતમાં મળેલમાનવદેહને પ્રભુનીકૃપામળે,જે મળેલદેહને પાવનરાહ દઈ જાય
.....જીવને ધરતીપર દેહનોસંબંધ છે,જે પ્રભુનીકૃપાએ જન્મમરણથી મુક્તિ મળી જાય.
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મથી આવીજાય,જે ભારતનીભુમી પવિત્રકરીજાય
પ્રભુએ લીધેલ દેહમાં શ્રધ્ધાથી કોઇપણ દેહની,ઘરમાં ધુપદીપકરીને પુંજા કરાય
મળેપ્રેમ પરમાત્માનો જે દેહને જીવનમાં,એને ના કોઈઅપેક્ષાએ જીવન જીવાય
અનેક દેવીઓના દેહથી જન્મેલ માતાના દેહ કહેવાય,જે શ્રધ્ધાથી પુંજન કરાય

પવિત્ર માતા દુર્ગા છે જેમને ૐ હ્રીં દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી ઘરમાં પુંજન કરાય
પવિત્રકૃપાળૂ માતાછે હિંદુધર્મમાં,એમની નવરાત્રીમાં નવસ્વરૂપના ગરબા ગવાય
દુર્ગામાતાના દેહને ધુપદીપથી પુંજન કરી,ઘરમાંજ માતાની આરાધના પણ કરાય
મળે માતાની પવિત્રકૃપા મળેલદેહને,જ્ર જીવનમાં પવિત્રરાહે જીવનજીવાડી જાય

=====================================================================

	No comments yet.