December 25th 2021

વિઘ્નહર્તા શ્રીગજાનંદ

Ganesh Chaturthi 2021: દરેક શુભ કાર્યમાં શા માટે પૂજવામાં આવે છે ભગવાન શ્રી  ગણેશ ? જાણો આ ખાસ કારણ - Nation Gujarat | DailyHunt

.                વિઘ્નહર્તા શ્રીગજાનંદ

તાઃ૨૧/૧૨/૨૦૨૧                    પ્રદીપ બ્રહ્મભટ્ટ
 
પવિત્રહિન્દુધર્મમાં પિતા ભોલેનાથ,સંગે માતા પાર્વતીના લાડલા સંતાન
જગતમાં વિઘ્નહર્તા શ્રીગજાનંદ,સંગે ભાગ્યવિધાતા શ્રીગણેશજી કહેવાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પરમશક્તિશાળી શ્રીશંકર ભગવાન,જેમને ભોલેનાથ મહાદેવ પણ કહેવાય
રાજા હિમાલયની પવિત્ર પુત્રી પાર્વતી,જે ભોલેનાતની જીવનસંગીની થાય
હિંદુધર્મમાં શક્તિશાળી શંકરભગવાનછે,જે જટાથી પવિત્રગંગા વહાવીજાય
ભારતદેશમાં પવિત્રરાહેજ જીવન જીવતા,પરિવારનુ કુળ પણ આગળ વધી
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
પવિત્રકૃપા મળી મમ્મીની જે પ્રથમ સંતાન,શ્રી ગણેશ જે પવિત્રપુત્ર કહેવાય
સમયે શ્રી કાર્તિકેય જન્મીજાય જેબીજોપુત્ર થાય,અંતે અશોકસુંદરી જન્મીજાય
શ્રીગણેશ પવિત્રપુત્ર થઈજાય હિંદુધર્મમાં,જે વિઘ્નહર્તા શ્રીગજાનંદ પણકહેવાય
પિતાની પવિત્રશક્તિછે જેહિંદુધર્મમાં,પિતાને બમબમભોલે મહાદેવથીય પુંજાય
.....અવનીપર જીવને મળેલદેહને,સમયસાથે ભક્તિ કરી જીવતા અનુભવ થાય.
*****************************************************************

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment