May 9th 2022
++
++
. મળેલ પ્રેમની પરખ
તાઃ૯/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે મળેલદેહને સમયે સમજાઇ જાય
માનવદેહ એ પ્રભુનીકૃપા જીવપર,એ સમયે અવનીપર આગમન થાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતલીલા પરમાત્માની ભારતદેશથી,જ્યાં અનેકદેહથી જન્મી જાય
પાવનકૃપા જગતમાં પ્રભુએ કરી,જે જીવને મળેલ માનવદેહને સમજાય
ભારતની ભુમીને પવિત્ર કરી પરમાત્માએ,જ્યાં દેવદેવીથી જન્મી જાય
જીવને જગતપર સમયનો સંબંધ,જે અનેકદેહથી આગમન આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
માનવદેહને પાવનરાહે જીવન જીવવા,પરમાત્માની ધુપદીપથી પુંજાકરાય
અનેકદેહથી ભગવાન ભારતદેશમાં પ્રધાર્યા,જગતમાં પવિત્રભુમી કરીજાય
અનેક નિરાધારદેહથી જીવને જન્મમળે,માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
આગણેઆવી પ્રેમમળે પ્રભુનો,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
....મળે પરમાત્માનો પવિત્રપ્રેમ જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
#############################################################
No comments yet.