November 14th 2022
***
*
. ભજનભક્તિની કૃપા
તાઃ૧૪/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં સમયને સમજીને જીવનમાં જીવાય
પવિત્રપ્રેરણા મળૅ જીવને મળેલ માનવદેહને,જે મળેલદેહને ઉંમરથીજ સમજાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
અવનીપર જીવને જન્મરણથી આગમનવિદાય મળે,નાકોઇ જીવથી દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપાએ માનવદેહ મળે,જે નિરાધારદેહથી જીવને બચાવીજાય
કુદરતની આઅદભુતલીલા કહેવાય જગતપર,એ સમયે મળેલદેહને સમજાઇજાય
પરમાત્માની પાવનકૃપા એ પ્રભુના આશિર્વાદ,જે મળૅળ માનવદેહપર કૃપાથાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
જીવને પરમાત્માની કૃપા મળે અવનીપર,જે સમયે માનવદેહથી આગમન થાય
માનવદેહને જીવનમાં પ્રભુન પ્રેરણામળે,જે ઘરમાં શ્રધ્ધાથી ભજનભક્તિથઈજાય
હિંદુધર્મનીપવિત્રરાહ ભગવાને ભારતદેશથી આપી,જ્યાં પવિત્રદેહથી જન્મી જાય
ભજન અને ભક્તિસંગે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
....સમયસાથે પવિત્રરાહે ચાલતા માનવદેહને,શ્રધ્ધાથી પ્રભુની ભક્તિરાહ મળી જાય.
#####################################################################