November 28th 2022

સમયનીકેડી

 મહારાજ ભર્તુહરિ રચિત નીતિશતકના અમૃત વચનો જે દરેકે જરૂર વાંચવા જોઈએ. | Dharmik Topic
              સમયની કેડી  

તાઃ૨૮/૧૧/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં મળેલ માનવદેહને જીવનમાં,ના કોઇથી કદી સમયથી દુર રહેવાય
એપ્રભુની પવિત્રરાહ અવનીપર,જે માનવદેહને સમયની સમજણ આપીજાય 
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
કુદરતની પાવનકૃપા જગતમાં મળેલમાનવદેહને,એ સમયની સાથે લઈ જાય
જન્મ મળતા દેહને ઉંમરનીરાહ મળીજાય,જે દેહના શરીરને સમયઆપીજાય
અદભુતલીલા પરમાત્માની અવનીપર,એ જીવને સમયે જન્મમરણ આપીજાય 
નાકોઇજ દેહની તાકાત જગતમાં,જે જીવને આગમનવિદાયથી દુરરાખીજાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,જીવનમાં અનેકરાહેજીવનજીવાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન માનવદેહને પ્રેરણાથી જીવાડીજાય
પરમાત્માના દેહની શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ કરી,વંદનકરીને આરતી ઉતારાય
.....જીવને સમયે માનવદેહ મળે ધરતીપર,જે ગતજન્મના દેહના કર્મથીજ મેળવાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment