December 1st 2023

પ્રેરણા પ્રભુની

        પ્રભુ પ્રત્યેના સમર્પણ ભાવની ઉત્તમ ભૂમિકા: ''પ્રભુ, માંગવું કાંઈ નથી. ફક્ત આભાર માનવો છે.'' | Dharmlok magazine Amrut ni Anjali 30 June 2022
                 પ્રેરણા પ્રભુની

તાઃ૧/૧૨/૨૦૨૩                   પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જગતમાં જન્મથી માનવદેહ મળે,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશકહેવાય,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ છે,જેમાં પરમાત્મા જન્મની પ્રેરણા આપીજાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથી,જીવને અવનીપર આગમન આપીજાય
પવિત્રધરતી જગતમાં ભારતની કહેવાય,જયાં અનેક દેવદેવીઓથી જન્મી જાય
પવિત્રધર્મ હિંદુધર્મછે જગતમાં,જેમાં શ્રધ્ધાથી ઘરમાંભક્તિરાહે પ્રભુની પુંજાથાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
પવિત્રદેશ જગતમાં હિંદુધર્મથી કહેવાય,જ્યાં ભગવાન જન્મલઈ પ્રેરણા કરીજાય
જીવને સમયે જન્મથી માનવદેહમળે,જે જીવને પ્રાણીપશુજાનવરથી બચાવીજાય 
જીવને જન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,એ પવિત્રકર્મથીજીવાડીજાય
જગતમાં પવિત્રધર્મ એદેહનેપવિત્રકર્મથી જીવાડીજાય,અંતે દેહને મુક્તિમળીજાય
.....જીવને જગતમાં જન્મમરણથી આગમનવિદાય મળે,જે કર્મનીરાહે મળતી જાય.
###################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment