March 16th 2024
*****
*****
. પ્રભુકૃપાએ મળે
તાઃ૧૬/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતપર જીવનુ જન્મથી આગમન મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
પાવનકૃપાપરમાત્માની અવનીપરકહેવાય,એ મળેલમાનવદેહથી અનુભવાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જગતમાં પવિત્રધર્મ એ હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથીજ મળતો જાય
પરમાત્માએ પવિત્રભારતદેશમાં,દેવઅનેદેવીઓથીજન્મી ભક્તિરાહેપ્રેરીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જે માનવદેહને,સમયે ભક્તિથી પ્રેરણાકરી જાય
ભારતદેશમાં પવિત્રસમયે ભગવાનેજન્મલીધા,જેમનીકૃપાથી ભક્તિમળીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
જીવનેસમયે પરમાત્માનીકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથીબચાવીજાય
સમયેજીવને જન્મથી નિરાધારદેહમળે,જે પ્રાણીપશુજાનવરઅને પક્ષીથી મળે
અદભુતકૃપા ભગવાનનીકહેવાય,જે પવિત્રહિંદુધર્મથીમાનવદેહને પ્રેરણાકરીજાય
જગતમાં હિંદુધર્મના ભક્તોની પ્રેરણાએજ,દુનીયામાં પવિત્રમંદીર બનાવીજાય
....ભગવાનની પવિત્રકુપા જગતમાંકહેવાય,જે સમયેજીવને માનવદેહ આપી જાય.
================================================================
No comments yet.