March 24th 2024
*****
*****
. પરમાત્માનોપ્રેમ
તાઃ૨૪/૩/૨૦૨૪ (પવિત્રહોળીનો તહેવાર) પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની મળે હિંદુધર્મમાં,જે પવિત્ર ભારતદેશથી મળી જાય
પવિત્રદેહથી પ્રભુએ જન્મલીધા ભારતદેશમાં,એ જગતમાં પવિત્રદેશકહેવાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
જગતમાં ભારતદેશથી પ્રભુનીકૃપાએ,જીવના મળેલદેહને પવિત્રતહેવાર મળે
પવિત્રપ્રેરણાપરમાત્માની ભારતમાં જન્મેલદેહનેમળે,જે દુનીયામાં પ્રસરીજાય
હિંદુધર્મ એપવિત્રધર્મ કહેવાય,જેમાં શ્રધ્ધાથી જીવનાદેહથી પ્રભુનીપુંજાકરાય
ભારતદેશથી મળેલ પ્રભુનીપ્રેરણાથી,દુનીયામાં હિંદુભક્તો મંદીરબનાવીજાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
જીવને જગતમાં પરમાત્માનીકૃપાએ માનવદેહથી દેહમળે,જે કર્મ કરાવીજાય
જગતમાં જીવને જન્મમરણથી અનુભવથાય,જે પ્રભુનીપ્રેરણાએ જીવનજીવાય
પવિત્ર તહેવારને સમયે ઉજવણી કરતા,મળેલદેહને ભગવાનનીકૃપામળીજાય
હોળીનો પવિત્રતહેવાર દુનીયામાં ઉજવાય,એ હિંદુધર્મની પ્રભુનીકૃપાકહેવાય
.....ભગવાને સમયે દેવદેવીઓથી જન્મલીધા,જે માનવદેહને પવિત્રજીવન આપીજાય.
###################################################################
No comments yet.