December 14th 2023
*****
*****
. સાંઇબાબાનોપ્રેમ
તાઃ૧૪/૧૨/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
ભગવાનની પવિત્રકૃપા હિંદુધર્મમાં કહેવાય,સમયે પાર્થીવગામમાં સાંઇ જન્મીજાય
જન્મલઈ શેરડીગામમાં આવી શ્રધ્ધાઅનેસબુરીની,પ્રેરણાથી માનવદેહનેપ્રેરી જાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
માનવદેહને જીવનમાં પવિત્રપ્રેરણામળે,જે પવિત્રદર્મથી શેરડીથી ભક્તોને પ્રેરીજાય
જીવનમાંમળેલદેહને ભગવાનનીપ્રેરણા મળે,જે જીવનમાં શ્રધ્ધાશબરીથી પુંજાકરાય
પરમાત્માનો પવિત્રપ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથીૐ શ્રીસાંઇનાથાય નમઃથીપુંજાય
શેરડીથી સાંઇબાબાની પવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરીવંદન કરાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
પાર્થીવગામમાં જન્મલીધો ભગવાને,જે માનવદેહને પવિત્રભક્તિરાહે પ્રેરણાકરીજાય
શેરડીગામમાં નિરાધારદેહથી પધારીજાય,જ્યાં કૃપાળુદ્વારકામાઈ પવિત્રરાહદઈજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા જે હિંદુમુસ્લીમધર્મની,ભક્તોને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે
પવિત્રપ્રભુનીપ્રેરણા શેરડીના સાંઇબાબાની,જે માનવદેહના જીવનેમુક્તિ આપીજાય
.....પવિત્રકૃપાળુ પ્રભુનો દેહ લીધો,જે શેરડીમાં દ્વારકામાઈનો પવિત્રપ્રેમ મળી જાય.
######################################################################
No comments yet.