January 6th 2024
***
***
. કૃપાપ્રભુની મળે
તાઃ૬/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
માનવદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં પરમાત્માની પવિત્રકૃપા થાય
ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લીધા,જે જગતમાં હિંદુધર્મ પ્રસરાવીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
જગતમાં પરમાત્માની કૃપાએ જીવનેદેહ મળીજાય,એ દેહને કર્મકરાવીજાય
અવનીપર અનેકદેહનો સંબંધં જીવને,માનવદેહ એ પ્રભુની પ્રેરણા કહેવાય
મળેલદેહને જીવનમાં કર્મની રાહ મળે,જે દેહને સમયનો સાથ મળતોજાય
અદભુત પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે ભારતદેશથી પ્રેરણા કરીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
જીવના માનવદેહને જીવનમાં કર્મની પવિત્રરાહમળે,જે પ્રભુનીકૃપા કહેવાય
મળેલદેહને શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,દેહને પાવનરાહે સુખ મળીજાય
જગતમાં જીવના મળેલદેહને કર્મનોસંબંધ,માનવદેહને પવિત્રરાહેજીવાડીજાય
ભગવાનની પવિત્રકૃપા માનવદેહને સમજાય,જે નિરાધારદેહથી બચાવીજાય
....જગતમાં હિંદુધર્મની પવિત્ર પ્રેરણા,જીવના મળેલ માનવદેહને મળતી જાય.
*************************************************************
No comments yet.