January 9th 2024
*****
*****
. પવિત્રકેડી સમયની
તાઃ૯/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં નાકોઇ જીવનાદેહની તાકાત,જે સમયથી દુર રાખીને જીવાય
કુદરતની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જે મળેલદેહનેજ પ્રેરણા કરી જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે જીવને,જે સમયે ભગવાનની પુંજાકરીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય,એ પવિત્ર ભારતદેશથી પ્રભુકૃપાથાય
ભગવાને અનેક પવિત્રદેહથી ભારતમા જન્મલીધો,એ પ્રભુકૃપા કહેવાય
હિંદુધર્મની પવિત્રકૃપા પ્રસરી જગતમાં,જ્યાં પવિત્ર હિંદુમંદીર થઈ જાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
ભારતદેશ એ પવિત્રદેશ કહેવાય,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે જે જીવનાદેહને,જન્મમરણથી મુક્તિ આપીજાય
જીવનામળેલદેહને પ્રભુકૃપાએ ભક્તિરાહમળે,જે દેહને સમયસાથેલઈજાય
ભગવાનની પાવનકૃપા મળેદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરીપુંજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
જીવનામાનવદેહને હિંદુધર્મથી ભક્તિનીપ્રેરણામળે,જે દેહનેસુખઆપીજાય
ભગવાનની પવિત્ર પ્રેરણાએ સમયનો સંગાથમળે,જે પવિત્રરાહે લઈજાય
મળેલદેહને કર્મનો પવિત્રકેડી મળે,એ પરમાત્માની પાવનકૄપા કહેવાય
જગતમાં હિંદુધર્મના પવિત્રમંદીર ભક્તોએ બનાવ્યા,જે ભક્તિ આપીજાય
.....સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવી જાય.
#############################################################
No comments yet.