March 1st 2024
*****
*****
. ભજનસંગે ભક્તિકરો
તાઃ૧/૩/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્ર હિંદુધર્મમાં પરમાત્માનો પ્રેમ મળે,જ્યાં શ્રધ્ધાથી ભજન ભક્તિ કરાય
અદભુતકુપા મળે ભગવાનની વ્હાલાભક્તોને,જે ભગવાનને પુંજાકરી વંદનકરે
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
પાવનરાહમળે જીવના માનવદેહને,જ્યાં હિંદુધર્મમાં શ્રધ્ધાથી પ્રભુનેવંદનકરાય
ગતજન્મનાદેહનાકર્મથી આગમનમળે,પ્રભુનીકૃપાએ નિરાધારદેહથીબચાવીજાય
હિંદુધર્મ એ પવિત્રધર્મ છે જગતમાં,જે પવિત્ર ભારતદેશથી પ્રભુની કૃપા થાય
જીવને મળેલમાનવદેહને કર્મનોસંબંધ,જે જીવને આગમનવિદાયથી અનુભવાય
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે પ્રભુનીકૃપાએ જીવને જન્મ મળીજાય
માનવદેહનેકર્મનોસંબંધ હિંદુધર્મમાં માનવદેહને,શ્રધ્ધાથીભક્તિરાહે જીવનજીવાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાઆરતીકરાય
હિંદુધર્મ ભગવાનની ભક્તિ કરવા,ભક્તો દુનીયામાં મંદીરબનાવ્યા ત્યાંપુંજાકરાય
....સમયે પ્રભુનીક્રુપા મળે ભક્તને,અંતે જીવને જન્મમરણથીજ મુક્તિ મળી જાય.
###################################################################
No comments yet.