December 24th 2021

પવિત્ર પ્રભુની કૃપા

 પવિત્ર એકાદશી એટલે શું? જાણો ઉપવાસનો અર્થ | what is the ekadashi and fast Meaning
.             .પવિત્ર પ્રભુની કૃપા

તાઃ૨૪/૧૨/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જગતપર મળેલમાનવદેહને સમયમળી જાય,જે જીવનમાં કર્મકરાવી જાય
જીવનમાં સમયની સાથે ચાલતા માનવીનેજ,પરમાત્માની પાવનરાહ મળે
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
મળેલદેહપર પાવનકૃપા મળે પરમાત્માની,જે શ્રધ્ધાભાવનાથી પ્રભુને પુંજાય
અવનીપર પરમાત્માએ ભારતદેશને પવિત્ર કરવા,માનવદેહથી જન્મી જાય
અનેક પવિત્રદેહથી હિંદુધર્મને જગતમાં,પવિત્રધર્મથી ભારતનેપવિત્રકરીજાય
એ પવિત્ર પ્રભુની કૃપા કહેવાય,જે પવિત્રશાન ભારતની કૃપાએ થઈજાય 
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
પરમાત્માની પાવનકૃપા જગતમાં ભારતદેશપર,એટલેજ એ પવિત્રદેશ થાય
ભારતની ભુમીપર ભગવાન દેવઅનેદેવીઓથી,જન્મ લઈને પાવનકરી જાય
હિંદુધર્મની જ્યોતપ્રગટી અવનીપર,જે પરમાત્મા હિંદુધર્મમાં જન્મ લઈજાય
શ્રધ્ધારાખીને ઘરના મંદીરમાં ધુપદીપ કરી,આરતી કરીને પ્રભુની પુંજાથાય
.....જીવને મળેલદેહને કર્મનો સંગાથ મળે,જે જીવને જન્મમરણથી સમજાય.
############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment