December 27th 2021

ભગવાનનો પ્રેમ

 **કેવી રીતે થયું હતું ભગવાન શ્રી રામનું મૃત્યુ... શું હનુમાનજીની એક ભૂલ બની  હતી શ્રી રામના મૃત્યુનું કારણ.. - Gujju Media**
.           .ભગવાનનો પ્રેમ 

તાઃ૨૭/૧૨/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટે ભારતથી,જે જીવના માનવદેહને પ્રેરીજાય 
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
 .....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય. 
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મમરણથી,આગમનવિદાય મળી જાય 
મળેલ માનવદેહને સમયની સાથેજ લઈ જાય,જે દેહના કર્મથીજ દેખાય 
અદભુતકૃપા પ્રભુની જગતમાં થઈ,જેભારતમાં દેવદેવીઓથીજ જન્મીજાય 
જગતમાં પવિત્ર હિંદુધર્મ થયો,જેમાનવદેહને ધુપદીપથીજ પુંજનકરાવીજાય 
.....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય. 
પાવનરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય 
આંગણે આવી ભગવાનનો પ્રેમ મળે,જે ભક્તિની પવિત્રરાહે મળીજાય 
ભગવાનની પવિત્રરાહની કૃપામળતા,જીવનમાં નાકોઇઅપેક્ષા અડીજાય 
શ્રધ્ધાથી જીવનમાં દરરોજ ધુપદીપ પ્રગટાવીને,પરમાત્માને વંદન કરાય 
....જગતપર જીવને ગતજન્મનાદેહથી,થયેલ કર્મનોસંબંધ જેજન્મ આપી જાય.
 #############################################################
.

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment