May 3rd 2022
##
##
. .લક્ષ્મીમાતા કૃપાળુ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રકૃપાએ જન્મલઈ માનવદેહને પ્રેરણાકરીજાય,જે જીવનો જન્મસફળ કરી જાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી હિંદુધર્મમાં,લક્ષ્મીમાતાની શ્રધ્ધાથી ઘરમાં પુંજા કરાય
માતાનો પવિત્રપ્રેમ મળે જે માનવદેહને,સમયે ધનવર્ષાથી ભક્તોપર કૃપા મળી જાય
હિંદુધર્મમાં પવિત્ર વિષ્ણુભગવાનને જન્મલીધો,જેમના પવિત્રપત્નિલક્ષ્મીમાતા કહેવાય
અવનીપર મળેલમાનવદેહને કર્મનો સંબંધ,સંગે માતાનીકૃપાએ ધનનીવર્ષા થઈ જાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
જગતમાં અનેકપવિત્રધર્મછે પણહિંદુધર્મએ પવિત્રધર્મ છે,પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મીજાય એ કૃપાકહેવાય
અદભુતકૃપાળુ લક્ષ્મીમાતા છે જે હિંદુધર્મમાં,ભક્તોની શ્રધ્ધાથી પુંજાએ કૃપા કરી જાય
મળેલદેહને માતાની કૃપાએ જીવનમાં,નાકોઇ આશા કેઅપેક્ષા કદી દેહથી રખાઇજાય
.....લક્ષ્મીમાતા પવિત્રદેહથી ભારતમાં જન્મી,મળેલમાનવદેહને કૃપાએ સુખ આપી જાય.
#####################################################################
May 3rd 2022
. .ગૌરીનંદન શ્રીગણેશ
તાઃ૩/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રસંતાન માતા પાર્વતીના,અને પિતા શંકર ભગવાન કહેવાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી,જે ભારતદેશને પવિત્રકરી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
માતાપિતાના આશિર્વાદ મળતા,એ ગૌરીનંદન શ્રીગણેશ કહેવાય
અદભુત કૃપાળુ શંકરભગવાન છે,જે જટાથી ગંગાનદી વહાવીજાય
પવિત્રગંગાનદી ભારતમાં છે,જે માનવદેહને પવિત્રપાણી આપીજાય
માતાપાર્વતી એ હિમાલયની દીકરી,જે ભોલેનાથની પત્નિ થઈજાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
ભારતદેશને જગતમાં હિંદુધર્મથી પવિત્રકર્યો,જ્યાં પ્રભુ જન્મલઈ જાય
અનેકદેહથી ભગવાને જન્મ લીધા,દુનીયામાં દેશને પવિત્ર કરી જાય
શ્રીગણેશજી એરિધ્ધીસિધ્ધીના ભાગ્યવિધાતા જે કુળ આગળલઈજાય
પવિત્રસંતાન શુભઅનેલાભ કહેવાય,જે ગણેશજીની શાનવધારી જાય
....એ પવિત્રસંતાન શ્રીગણેશ છે,એ હિંદુધર્મમાં ભાગ્યવિધાતાય કહેવાય.
############################################################