May 4th 2022
. .લક્ષ્મીમાતાની કૃપા
તાઃ૪/૫/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
હિંદુધર્મમાં પરમાત્માની પાવનકૃપાએ,ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મી જાય
જીવને માનવદ્દેહથીજન્મમળે પ્રભુકૃપાએ,જ્યાં શ્રધ્ધાની ભક્તિથી જીવનપવિત્રથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જીવનમાં સમયની સાથે ચાલતા પાવનકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજા કરાય
પવિત્ર વિષ્ણુભગવાનના પત્નિલક્ષ્મીમાતા,જેમની હિંદુધર્મમાં ધનલક્ષ્મીથી પુંજાથાય
અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,ધનની કૃપાએજ પવિત્રરાહે જીવન જીવાય
જીવનમાં નાકોઇજ અપેક્ષા રખાય,કે નાકોઇ મોહમાયાનો સંગાથ પણ અડીજાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
જગતમાં હિંદુધર્મ એપવિત્રધર્મ છે,જે જીવને મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
પવિત્રદેહથી ભગવાને ભારતદેશમાં જન્મલઈ,મળેલમાનવદેહને ભક્તિનીપ્રેરણા થાય
મળેલ માનવદેહને ગતજન્મના દેહના કર્મથીજ,અવનીપર જીવને જન્મ મળતો જાય
ધનની પવિત્રમાતાલક્ષ્મીની શ્રધ્ધાથી પુંજાકરતા,મળેલ માનવદેહપર માતાનીકૃપાથાય
.....પવિત્રદેવીઓની કૃપા મળે માનવદેહને,લક્ષ્મીમાતાની કૃપાએ દેહને સુખ મળી જાય.
#######################################################################