November 7th 2022

ૐ નમઃ શિવાયથી પુંજાય

***શું તમે કોઈ દિવસ વિચાર્યું છે ભગવાન શિવ હમેંશા વાઘ નું ચામડું શા માટે પેહરે છે?,જાણો તેની પાછળની રસપ્રદ કહાની...... - MT News Gujarati*** 
            ૐ નમઃશિવાયથી પુંજાય

તાઃ૭/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિર ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી,સમયે ભારતમાંજ જન્મ લઈ જાય
હિંદુધર્મની પવિત્રજ્યોય પ્રગટાવી દુનીયામાં,જે મળેલ માનવદેહને અનુભવઆપીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.  
પરમાત્માની પવિત્રકૃપાએ પવિત્ર શંકરભગવાનથી જન્મલીધો,જે ભોલેનાથથી પુંજાય
પવિત્રશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,જેમને સોમવારે શિવલીંગપર દુધઅર્ચનાકરાય
બમબમ ભોલે મહાદેવથી માળા કરી વંદન કરાય,ભક્તપર શંકરભગવાનનીકૃપાથાય
જીવને અવનીઅર અનેકદેહનો સંબંધ,ભગવાનની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
જગતમાં પ્રભુકૃપાએ જીવને સમયસાથે લઈ જાય,જે માનવદેહને દેહથી કર્મકરાવીજાય 
મળેલદેહને સમયનીસાથે લઈજાય,સમયે શંકરભગવાન હિમાલયની પુત્રીથી પરણીજાય
હિંદુધર્મમાં એ માતા પાર્વતીથી ઓળખાય,જે ભોલેનાથની પવિત્રપત્નીથી પુંજા કરાય 
પવિત્ર સંતાન શ્રી ગણેશ સંગે કાર્તિક કહેવાય,અને પુત્રી અશોકસુંદરીથી જન્મી જાય 
....અવનીપર જીવને સમયે અનેકદેહથી જન્મ મળે,ના કોઇ જીવથી જન્મમરણથી બચાય.
########################################################################
      

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment