November 19th 2022
****
****
. પવિત્રપ્રેમ મળ્યો મને
તા;૧૯/૧૧/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પરમાત્માની પવિત્ર પ્રેરણાથી જીવનમાં,પવિત્ર નિખાલસપ્રેમની રાહ મળી જાય
ના મોહમાયાનો સંગાથ રહે દેહને અપેક્ષાએ,એજ પ્રભુની પવિત્રકૃપાજ કહેવાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
સમયનીસાથે ચાલતા જીવનમાં કલમનીપવિત્રકેડી,જે પવિત્રરાહે કલમથી લખાય,
જીવનેમળેલદેહને નાકોઇ અપેક્ષા રખાય,કે નાકોઇ આશાનેકદી જીવનમાં રખાય
મળેલ પાવનકૃપા માનવદેહના જીવને,પ્રેરણા કરી જાય જે પવિત્રરાહે લઈ જાય
કલમની પવિત્રમાતાની પ્રેરણા મળીમને,જે મળલદેહને કલમનીકેડી આપી જાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
પવિત્ર નિખાલસપ્રેરણામળી કલમપેમીઓની મને,જે હ્યુસ્ટનમાં અનુભવ થઈજાય
જગતમાં પવિત્રકૃપા મળે પરમાત્માની,જે ભારતદેશમાં જન્મ લઈ દેહ લઈ જાય
પવિત્ર હિંદુધર્મકર્યો ભગવાને ભારતદેશથી જગતમાં,જે પ્રભુનો પવિત્રપ્રેમ કહેવાય
કલમપ્રેમીઓની પવિત્ર પ્રેરણામળે,જે કલમપ્રેમી માતાની પવિત્રપ્રેરણા આપીજાય
...જીવને મળેલ માનવદેહને ભગવાનનીકૃપાએ,પવિત્ર પ્રેમાળ સાથીઓનો પ્રેમ મળી જાય.
**********************************************************************
No comments yet.