November 23rd 2022

આંગળી ચીંધી ભક્તોને

 પ્રદીપકુમારની કલમે… » Search Results » રામ
.           આંગળી ચીંધી ભક્તોને

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ     

હિંદુધર્મની પવિત્રરાહ મળી ભારતદેશથી,જે મળેલ માનવદેહપર પ્રભુકૃપા થાય
જીવને મળેલ દેહને માનવતાનો સાથ મળે,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર ભક્તિ કરાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
અદભુતલીલા પરમાત્માની જગતપર કહેવાય,જેમની પવિત્રપેરણા દેહને મળીજાય
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,એ સમયે પ્રભુકૃપાએજ માનવદેહ મેળવાય
મળેલ માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણામળે,એપરમાત્માની પાવનકૃપા કહેવાય
જગતમાં દેહને અનેકધર્મનો સંબંધ,અવનીપર પવિત્રહિંદુધર્મ એપ્રભુકૃપાએજ મળે
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
પરમાત્માના હિંદુધર્મમાં ઠક્કરકુળમાં સંતજલારામ જન્મી જાય,જે ભક્તોનેપ્રેરીજાય
સમયે ભુખ્યાનેભોજન આપતા પ્રભુરાજી થાય,પાર્થીવગામમાં સાંઇબાબાજન્મીજાય
સંત સાંઇબાબાએ પ્રેરણા કરી માનવદેહને,કે હિંદુમુસ્લિમધર્મથી દુરરહી નાજીવાય
પરમાત્માના દેહ પર નાકોઇ અપેક્ષા અડે,જે શ્રધ્ધા અનેસબુરીને સમજીને જીવાય
...અવનીપર સમયે જીવને માનવદેહ મળે,જે ગત જન્મના દેહના કર્મથીજ મળતો જાય.
######################################################################
November 23rd 2022

પવિત્ર ભગવાનની કૃપા

 ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ વિશિષ્ટ ઉપાય..
.           પવિત્ર ભગવાનની કૃપા

તાઃ૨૩/૧૧/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતમાં મળેલ માનવદેહને અનેકરાહ મળીજાય,ભક્તિરાહ એપ્રભુકૃપા કહેવાય  
પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સંબંધ મળે,ના મળેલદેહથી કદી દુર રહેવાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
માનવદેહના જીવને ગતજન્મના મળેલદેહથી,થયેલકર્મથી ધરતીપર જન્મી જાય
અવનીપરનુ આગમન જીવનુ સમયસાથે લઈ જાય,નાકોઇ જીવથી દુર રહેવાય
મળેલ માનવદેહને સમજણનો સંગાથ મળે,જે નિરાધારદેહથીજ દુર રાખી જાય 
જીવને મળેલદેહને પ્રભુપર શ્રધ્ધારાખીણે જીવતા,ના કોઇજ અપેક્ષા અડી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
જીવને સમયે મળેલમાનવદેહ એ ભગવાનનીકૃપા કહેવાય,જે પવિત્રરાહે જીવાય 
જીવનાદેહને સમયની સમજણમળે,જ્યાં પ્રભુની ભક્તિકરી જીવતાદેહને સમજાય 
શ્રધ્ધા રાખીને ઘરમાં ભગવાનની પુંજા કરવા,ધુપદીપકરીનેજ પ્રભુને વંદન કરાય
પુંજા કરતા નાકોઇ અપેક્ષા રાખતા જીવનમાં,પવિત્ર ભગવાનની કૃપામળી જાય
....અ અદભુતલીલા ભગવાનની જગતપર,જે જીવને દેહથી આગમન વિદાય આપી જાય.
########################################################################