November 24th 2022

કુદરતની અદભુત કૃપા

 અચાનક વાદળી આકાશમાં રંગ બદલાયો, કયામતની રાત જમીન પર દેખાઈ.. – Gujju Kathiyavadi
.           કુદરતની અદભુત કૃપા 

તાઃ૨૪/૧૧/૨૦૨૨                પ્રદીપ બ્રહ્મભટ્ટ      

જગતપર જીવને પરમાત્માની પાવનકૃપાએ,જન્મમરણનો પવિત્રસંબંધ મળી જાય
કુદરતની આપાવનકૃપા કહેવાય જગતમાં,જે ગતજન્મના દેહના કર્મથી મેળવાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ સમયે,જે જીવનાદેહને જન્મ મળતા અનુભવાય 
પ્રભુની પવિત્રકૃપામળે મળેલદેહને જીવનમાં,પ્રભુકૃપાએ પવિત્ર ભક્તિરાહમળીજાય 
પરમાત્માની કૃપા માનવદેહને પવિત્રભક્તિ કરતા,જીવનમા પવિત્રસુખ આપીજાય
માનવદેહના જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,જ્યાં પવિત્રપ્રભુનીકૃપા મળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
અવનીપર જન્મમળતા જીવને પ્રભુકૃપાએ,માનવદેહ મળે જે દેહને પાવનરાહ મળે
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં,નાકોઇજ જીવના દેહથી જીવનમાં દુર રહેવાય
પરમાત્માનો પવિત્રપ્રેમ મળે માનવદેહને,જ્યાં મળેલદેહથી શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપાથી માનવદેહને જીવનમાં,પાવનરાહમળે નામોહમાયા અડી જાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
ભગવાનના પવિત્રદેહની પ્રેરણામળે ભારતદેશથી,જ્યાં હિંદુધર્મમાં પ્રભુજન્મલઈજાય
પવિત્રધરતી જગતમાં ભારતદેશનીકહેવાય,જે મળેલદેહને શ્રધ્ધાએજીવનજીવાડીજાય
પરમાત્માની પવિત્રપ્રેરણામળે સમયે જીવનમાં,જે જીવને જન્મમરણથી બચાવીજાય
જીવનામળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,એસમયે પરમાત્માનીકૃપાએ મુક્તિમળીજાય
....અવનીપર નાકોઇ જીવથીજ કદીદુર રહેવાય,એ કુદરતની અદભુત લીલાજ કહેવાય.
#####################################################################

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment