October 2nd 2023
***
***
. સરળ જીવનનીરાહ
તાઃ૨/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૄપા પરમાત્માની મળે માનવદેહને,જે જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
અવનીપર જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના દેહના કર્મથીમેળવાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતપર જીવને જન્મમરણનો સંગાથમળે,જે જીવનેકર્મના સંગાથથી અનુભવાય
ભગવાનની અદભુતકૃપાએ જીવને આગમનવિદાયથી,સમયની સાથેજ લઈ જાય
જીવને મળેલ માનવદેહને પવિત્રકર્મની રાહમળે,એ પરમાત્માની કૃપાજ કહેવાય
પ્રભુની પવિત્રકૃપા પવિત્રભારતદેશથીજ મળે,જ્યાં પવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
જગતમાં ભારતદેશને હિંદુધર્મથી પવિત્રદેશકરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
પવિત્રહિંદુ ધર્મ ભગવાનની પવિત્રક્ર્રુપાએ મળે,જેમાં પ્રભુદેવદેવીઓથી પધારીજાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા ઘરમાં,ધુપદીપ પ્રગટાવી દીવોકરી આરતીકરાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવનાદેહને,સમયે સરળ જીવનનીરાહે દેહનેજીવાડીજાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
પવિત્રભારતદેશ એ ભગવાનનીકૃપા કહેવાય,ના કોઇજ બીજા દેશથી પ્રેરણા મળે
પરમાત્માની પવિત્ર પ્રેરણા જીવના મળેલ દેહને,જીવનમાં પવિત્રરાહે જીવાડી જાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજા કરી,જીવનમાં પવિત્ર પ્રેરણાથી જીવન જીવાય
જીવનમાં ના મોહમાયાની અપેક્ષા અડે,કે ના કોઇ આશાઅપેક્ષા જીવનમાં રખાય
.....જીવને પરમાત્માની પાવનકૃપાએજ,જન્મથી મળેલ માનવદેહને સુખ મળી જાય.
####################################################################
No comments yet.