January 23rd 2024
***
***
. પવિત્ર કૃપા મળે
તાઃ૨૩/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,પરમાત્માની પવિત્રકૃપા મળી જાય
શ્રધ્ધારાખીનેઘ્રરમાં ભગવાનની પુંજાકરતા,દેહને નાઆશાઅપેક્ષા અડીજાંય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
જગતમાં પરમાત્માનીપવિત્રકૃપા માનવદેહને,ભારતદેહથી હિંદુધર્મ આપીજાય
ભગવાનની કૃપાએ હિંદુધર્મથી કૃપા કરવા,અનેકપવિત્ર દેહથી જન્મલઈજાય
ભારતદેશને પવિત્રદેશકરી,જીવના જન્મથીમળેલ માનવદેહને સુખઆપીજાય
અવનીપરપ્રભુએ સમયે ભારતમાં,પવિત્રદેહથી જન્મલઈ માનવદેહને પ્રેરીજાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
ભારતદેશમાં જીવને જન્મથી માનવદેહ મળે,જે પ્રભુક્રુપાએ પવિત્રરાહે જીવાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા એ મળેલમાનવદેહ,પ્રેરણાએ પરદેશમાં મંદીરકરીજાય
જગતમાં ભગવાનનીકૃપાએ હિંદુમંદીર થાય,ગુજરાતથી આવીને ભક્તિકરીજાય
શ્રધ્ધાથી ઘરમા ધુપદીપ કરી વંદન કરીને,ભગવાનની આરતીકરીને પુંજાકરાય
.....એ અદભુતકૃપા ભગવાનની મળતી જાય,જ્યાં શ્રધ્ધાથી દેહથી ભક્તિ કરાય.
################################################################
No comments yet.