January 28th 2024
*****
*****
. પ્રભુની પવિત્રપ્રેરણા
તાઃ૨૮/૧/૨૦૨૪ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને જન્મથી મળેલમાનવદેહને કર્મનોસંગાથ મળે,જે સમયસાથે લઈ જાય
મળેલદેહને પરમાત્માની પ્રેરણા મળે,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પ્રભુની પુંજાકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
અવનીપર પ્રભુનીકૃપાએ માનવદેહમળે,એ પ્રભુની પ્રેરણાએ કર્મથીઅનુભવાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડી જાય,એ જીવની ગતજન્મનીકેડીકહેવાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવના દેહને,જે નિરાધારદેહથી દુર રાખી જાય
અવનીપર અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે પવિત્રભારતદેશથી મળતીજાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
જગતમાં મળેલદેહથી નાસમય કદીપકડાય,શ્રધ્ધાથી પ્રભુનીભક્તિથી અનુભવાય
પવિત્ર ભારતદેશમાં ભગવાને પવિત્ર હિંદુધર્મથી,અનેક પવિત્રદેહપરકૃપાકરીજાય
જગતમાં ભગવાનની પવિત્રકૃપામળે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી સમયેજન્મલઈજાય
જીવનાદેહપર પ્રભુનીકૃપા થાય,જ્યાં ઘરમાંધુપદીપ પ્રગટાવીપ્રભુની આરતીકરાય
.....જીવનાદેહને જીવનમાં કર્મની પવિત્રરાહ મળે,જે ભગવાનની કૃપાએ મળીજાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@