October 3rd 2023
કૃપા ભગવાનનીમળે
તાઃ૩/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં જીવને જન્મથી માનવદેહમળે,જે પરમાત્માની પવિત્રકૃપા જીવપર કહેવાય
જન્મમરણનો સંબંધ જીવને સમયેમળે,એ માનવદેહના ગતજન્મના કર્મથી મેળવાય
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
જીવને જન્મથી અવનીપર આગમન મળીજાય,જે ગતજન્મના દેહનાકર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથી મળે,જ્યાં અનેકપવિત્રદેહથી પ્રભુ જન્મી જાય
હિંદુધર્મમાં ભગવાન દેવદેવીઓથી ભારતમાં જન્મી જાય,જેમની શ્રધ્ધાથી પુંજાકરાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં ઘરમાં ધુપદીપ કરીનેજ આરતી કરાય
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મ લઈ,અંતે જીવને જન્મ્મરણથીમુક્તિઆપી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,નાકોઇ જીવથી કદી દુરરહેવાય
મળેલમાનવદેહને પવિત્રકૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં પ્રભુનીભક્તિકરાય
જગતમાં હિંદુધર્મજ પવિત્રધર્મછે,જેમાં પ્રભુનાદેહની પવિત્રભાવનાથી ઘરમાં પુંજાકરાય
.....અદભુતલીલા અવનીપર સમયેજ કહેવાય,જે જીવને નિરાધારદેહથીજ બચાવી જાય.
######################################################################
No comments yet.