October 4th 2023
***
***
માતાની પ્રેરણા
તાઃ૪/૧૦/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે પ્રભુની મળેલ માનવદેહને,જે દેહને સમય સાથે લઈ જાય
દેવ અને દેવીઓની શ્રધ્ધાથી પુંજા કરતા,દેહને અનેકપવિત્રકર્મ મળી જાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
કલમની પ્રેરણા માતા સરસ્વતીની મળે,જ્યાં શ્રધ્ધાથી કલમનીરાહ મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે દેહને સમયસાથે પ્રેરણાથી અનુભવાય
જગતમાં હિંદુધર્મમાં માતાસરસ્વતીનીકૃપાએ,માનવદેહને કલમપર કૃપા થાય
અનેક પવિત્રરચના એ માતાનીપ્રેરણા કહેવાય,જે કલમથી રચના કરાવીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
હિંદુધર્મમાં જન્મથી મળેલદેહને સમયે,કલમઅનેકલાની પવિત્ર પ્રેરણાકરીજાય
એ પવિત્રકૃપાળુ માતા સરસ્વતીની પ્રેરણા,મળેલદેહને પવિત્રરાહે પ્રેરી જાય
જન્મથી મળેલદેહને શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવવા,પ્રભુનીકૃપા મેળવાય
કલમથીપવિત્રરચનાથતા કલમપ્રેમીઓને,જીવનમાંમાતાનીકૃપાએસુખમળીજાય
....પવિત્ર માતા સરસ્વતીની પ્રેરણા,માનવદેહને પવિત્રરાહે કલમથી રચના કરાય.
#################################################################
No comments yet.